About Us

 ગુજરાતી ટેકનોલોજી માં તમારો બધાનો સ્વાગત છે તમને લેપટોપ કોમ્પ્યુટર  વિન્ડોઝ ની લગતી માહિતી ગુજરાતીમાં મળશે મારો લક્ષ છે કોમ્પ્યુટર અને લેપટોપ ને લગતી માહિતી તમને આપણી ભાષા ગુજરાતીમાં મળતી રહે.

 બ્લોગની શરૂઆત


બ્લોગની શરૂઆત ને 2018 ચાલુ કરી કરી હતી પણ પહેલા મેં બ્લોગ ખરીદો જે 2500 મા blogspot સાથે અને તે એક મહિનો જ ચાલો હતો  બ્લોગ Adsences એપ્રુવલ સાથેનો હતો. તે વધારે ચાલ્યો નહોતો .


પછી મેં વિચાર્યું કે બીજા લોકો approval લાવી શકે છે તો આપણે કેમ નહીં તુને એના ઉપર મહેનત કરવાનું ચાલુ કર્યું

તો મારા એક વેબસાઈટને એપ્રુવલ મળી ગઈ એવા time મારી જોડે વધારે ટાઈમ ન હતો સાથે જોબની સાથે રાતે

આવીને a blog ની પાછળ મહેનત કરતો અને મારે છ મહિના લાગ્યા હતા તને મારી જોડે પૈસા ન હોવાથી ને

130 રૂપિયા વાળો domain લીધું હતું .


મારું પહેલી વેબસાઈટ નામ છે Happtech.ooo તેનું એપ્રુવલ મને 2019 નવરાત્રિના time મળ્યું હતું  પણ બ્લોગ

નથી એમાં મેં ૨૦૦૦ ડોલર જેટલું કમાઈ લીધું છે ooo હોવાથી મેં તેને છોડી દીધી .


મારી જોડે અત્યારે એક હિન્દી બ્લોગ છે અને એક ગુજરાતી છે હિન્દી બ્લોગ નું નામ છે ડિજિટલ pk અને બીજું છે.

ગુજરાતી ટેક તેના પર કામ કરી રહ્યો છું..



જ્યારે બ્લોગની શરૂઆત કરી ત્યારે એવું લાગતું હિન્દી બ્લોગમાં ટ્રાફિક નહીં આવે એટલા માટે મે ગુગલ ટ્રાન્સલેટ નો ઉપયોગ કરી ઉપયોગ કરી ને હિન્દીમાં ટાઈપિંગ કરી ટ્રાન્સલેટ કરી બ્લોગમાં પોસ્ટ લખતો હતો.


મારો પરિચય


મારું નામ પંકજ પટેલ છે હું ગુજરાતનો રહેવાશી અને મારા શહેર નું નામ અમદાવાદ છે અને મારા પિતા કિસાન છે

તે ખેતી કરે છે મારું નાનો રેસ ધંધો છે તેમાં કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા લેપટોપ રીપેરીંગ અને નવું લગાવવા

હું કામ કરું છું એની સાથે લોગીન કરો લોગીન કરો લોગ ઈન બ્લોગ લખું પણ બ્લોક માં વધારે ટાઈમ આપી

શકતો નથી બ્લોગમાં વધારે ટાઈમ આપી શકતો નથી પણ મારે બ્લોગિંગમાં સફળ થવાનો છે તેથી તે

સાથે તે તે સાથે કામ કરું છું...



1 Comments

  1. As a outcome, there’s now a resort in South Korea that may be available for fast sale. Buyers can count on a 파라오카지노 도메인 foreigners-only casino, a lodge with 751 keys, a conference area, and different amenities. Incheon may even be residence to two integrated casino resorts including Project Inspire, developed by Mohegan Gaming and Entertainment, and the Midan City Resort Complex. Project Inspire’s construction is nicely underway, and upon completion will have over 1,300 high-end lodging keys, over 20,000 sqm of retail, a 15,000-seat enviornment, a large amusement park, and a 20,000 sqm casino.

    ReplyDelete

Post a Comment