Windows ને બેકઅપ ફાઈલ બનાવ્યા પહેલાં તમારા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થતો હશે એ કેવિન્ડોઝ ની ફાઈલ બનાવવાથી શું ફાયદો થશે અને તે કેવી રીતે બનશે અને બેકઅપ ફાઈલ બનાવ્યા પછી જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? આ બધા પ્રશ્નોનો જવાબ આ એક આર્ટીકલ માં મળવાનો છે .

વિન્ડોઝ ને બેકઅપ ફાઈલ લીધા પછી તેનાથી શું ફાયદો થાય જ્યારે તમારું વિન્ડોઝ અથવા કે કોઈ સોફ્ટવેર ની હેરાન આવતી હોયકોઈ સોફ્ટવેરને અથવા વિન્ડોઝ ની એરરના પોપ આવતા હોય અને તમે જે કોમ્પ્યુટરમાં સેટિંગ કરેલા છે તેને કોઈ ફેરફાર કર્યા વગર કે કોમ્પ્યુટર ને ફોર્મેટ કર્યા વગર કેવી રીતે લાવવી તેના માટે આપને પહેલેથી બેકઅપ ફાઈલને સ્ટોર કરીએ છીએ જેથી ટાઈમનો બચાવ થઈ જાય .


વિન્ડોઝના બેકઅપ લેવાથી સી ડ્રાઇવ ની અંદર ડોક્યુમેન્ટ બધાનો બેકઅપ એકી સાથે આવી જશે અને આને એક ઈમેજ ફાઈલ બનશે જેનાથી તમે તેને રિસ્ટોર કરી શકશો અને સમજો કે તમારે એસએસડીમાં અપગ્રેડ થવું છે તો આ ઈમેજ ફાઈલ થી તમારે બીજા કોઈ સેટિંગ કરવા નહીં પડે અને તમે પેન ડ્રાઈવની બુટેબલ પણ કરી શકશો અને એની મદદથી પણ રેસ્ટોર કરી શકશો.


વિન્ડોઝને બેકઅપ કરવા માટે એક સોફ્ટવેર એટલે કે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરી તેને રીસ્ટોર કરીશું પણ તેના પહેલા તે ફાઈલનું નામ શું છે અને તેને ડાઉનલોડિંગ કેવી રીતે કરવું તે આપણે આગળ જાણીશું આપને મદદથી બેકઅપ કરીશું .


Windows બેકઅપ સોફ્ટવેર ડાઉનલોડિંગ :-


વિન્ડોઝ ને બેકઅપ કરવા માટે પહેલા ઇન્સ્ટોલ કરવું પડશે ઇન્સ્ટોલ કર્યા પહેલા તો એ ફાઈલને આપનાને ડાઉનલોડિંગ કરવી પડશે ડાઉનલોડિંગ કરવા માટે google માં સર્ચ કરીશું AOMEI BACKUPPER

તમારી સામે પહેલી એક સાઈડ આવશે UBACKUP તેના પર ક્લિક કરવાથી સાઇડ ઓપન થશે અને નીચે કરશો થોડું નીચે કરશો તો ડાઉનલોડિંગ નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરી અને 126 mb ની ફાઈલને ડાઉનલોડિંગ કરી લો .


 Aomei Backup સોફ્ટવેર ઇન્સ્ટોલ :-


તમે સોફ્ટવેર 122 એમબીની ફાઈલને ડાઉનલોડિંગ કરી લીધી છે હવે તેને ઇન્સ્ટોલ કરવા માટે તેના પર રાઈટ ક્લિક કરી રન ટુ એડમિનિસ્ટ્રેટર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો આ સોફ્ટવેર તમને ફ્રી માં કામ કરી શકશો અને તમારે એ સોફ્ટવેર ને વધારે પડતી જરૂર પડતી હોય તો ખરીદી કરી શકો છો હવે તેને ઇન્સ્ટોલ કરી હવે તેના વિશે આપણે થોડું શીખીશું .


વિન્ડોઝ 7/8/10/11 બ્રેકઅપ બનાવો :-


વિન્ડોસ backup ફાઈલ બનાવવા માટે Aomei Backupper નામના સોફ્ટવેરને ઓપન કરવો પડશે ઓપન કર્યા પછી પહેલી સ્ક્રીનમાં તમને બેકઅપ નામનો ઓપ્શન દેખાશે તેના પર તમે સિસ્ટમ બેકઅપ પર ક્લિક કરવી પડશે ક્લિક કર્યા પહેલા આપણે બ્રેકઅપ લેવાનો છે જે ડ્રાઈવ નો બેકઅપ લેવાનો છે એ ડ્રાઈવ માં ઈમેજ ફાઈલને સેવ ના કરી શકો તમારા કોમ્પ્યુટરમાં જો બે ડ્રાઈવ હોય તો જે ડ્રાઈવ માં બે કપ લેવાનું છે તે સિવાયની બીજી ડ્રાઇવમાં તમે ઈમેજને સેવ કરશો.


 સિસ્ટમ બેકઅપ પર ક્લિક કર્યા પછી નીચેની સાઈડ તમને તમારી એક drive  બતાવશે પણ જો તેના પર તમે ક્લિક કરીને પેસિફિક તમે ફોલ્ડરમાં સેવ કરી શકો છો પછી ફોલ્ડર સિલેક્ટ કર્યા પછી તમે ક્લિક કરવાથી સ્ટાર્ટ બે કપ પર ક્લિક કરવાથી તમારી સિસ્ટમની ઈમેજ ફાઈલ બનવાનું ચાલુ થઈ જશે તમારા કોમ્પ્યુટરમાં જેટલું સ્ટોરેજ હશે એ પ્રમાણે બે કપ નો ટાઈમ લાગશે જ્યાં સુધી કમ્પલેટ ના થઈ જાય ત્યાં સુધી રાહ જોવી |



વિન્ડોઝ ફાઈલ રીસ્ટોર કેવી રીતે કરવું:-



વિન્ડોઝને રીસ્ટોર ક્યારે કરવું પડે જ્યારે વિન્ડોઝ ખરાબ થઈ ગયું હોય અથવા કે જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ થતો હોય અને વિન્ડોઝ ની હેરાન આવતી હોય વિન્ડોઝની એરર આવતી હોય અને પ્રોપર કોઈ સોફ્ટવેર ઓપન ના થતું હોય અને સોફ્ટવેર ની અંદર આવતી હોય તે સમયે આપને ઈમેજ ફાઈલને રેસ્ટોર કરવાની જરૂર પડતી હોય છે સ્ટોર કરવા માટે તમારા મનમાં એક પ્રશ્ન આવતો હશે તે ચલો કે કોઈ એરર આવે છે તો એને તો સોફ્ટવેર ઓપન કરીને સ્ટોર કરી નાખીશું પણ જ્યારે વિન્ડોઝ નો પ્રોબ્લેમ હોય અને કોમ્પ્યુટર સ્ટાર્ટ ના થવા દેતું હોય વિન્ડોસ તે સમયે સોફ્ટવેર ઓપન ના કરીએ એ સમયે કેવી રીતે રીસ્ટોર કરવું હોય તો તમારા માટે આ પ્રશ્નનો સમાધાન આ આર્ટીકલ માં તમને મળી જશે આના ઉકેલ બે રીતે કરી શકો છો 


Windows ને Restore બે રીત કરો :-


1 બીજી સિસ્ટમનો ઉપયોગ કરીને

2.પેન ડ્રાઈવ બુટેબલ કરીને 


1. જે આપણે image બનાવી છે તેને restore કરવા માટે AOMEI BACKUPPER સોફ્ટવરે ને ઓપન કરવો પડશે તેના માટે આપણે બીજા કમ્પ્યુટર ની મદદ થી કરી શકીએ બીજા કોઈ કમ્પ્યુટર માં windows install કરી ને સોફ્ટવરે install કરે એક કમ્પ્યુટર માં બે hard ડિસ્ક લગાવી ને કરી શકો .


AOMEI BACKUPPER ઓપન કરો restore ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાથી ટાસ્ક પર ક્લિક કરી અને જે જગ્યાએ ઈમેજ ફાઈલ સ્ટોર કરીછે તેને ક્લિક કરી અને અન અધર લોકેશન સિલેક્ટ કરી તેને રીસ્ટોર કરી શકીએ છીએ અને તમારી સામે એક hard ડિસ્ક આવશે તેને ક્લિક કરી નેક્સ્ટ કરી રેસ્ટોર થવામાં ટાઈમ લાગશે તો રાહ જોવી તો તમારે એ પૂરું થયા પછી તમારે જેવું વિન્ડોઝ હતું એવું થઈ જશે .


2,પેન ડ્રાઈવ ને બુટેબલ કેવી રીતે કરીશું 


પેન ડ્રાઈવ ને બુટેબલ કરવા માટે પહેલા તો કોમ્પ્યુટરને અંદર લગાવી પડશે પછી સોફ્ટવેર ને ઓપન કરવું પડશે લાસ્ટ માં હોમ સ્ક્રીન ની લાસ્ટ માં તમને ટુલ્સ નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી બુટેબલ ડીશ પર ક્લિક કરી તમારી સામે બે ઓપ્શન આવશે એ જ લીનોક્સ અને વિન્ડોઝ તો તમારે વિન્ડોઝ પર ક્લિક કરી અને નીચે ડાઉનલોડિંગ બોક્સને ટીક કરી નેક્સ્ટ પર ક્લિક કરવી પડશે તમારે ત્યાં જેવી ઇન્ટરનેટની સ્પીડ હશે એવો સમય લાગશે પેન ડ્રાઈવ સિલેક્ટ નું અથવા તમે તેને ડીવીડી પણ બનાવી શકો છો પેન ડ્રાઈવ કમ્પલેટ બન્યા પછી તમે તેને જ કોમ્પ્યુટર ની રિસ્ટાર્ટ કરી પેન ડ્રાઈવ ને સિલેક્ટ કરી તો તમારી સામે જે રીતે આપણે સોફ્ટવેર ઓપન કરતા હતા એ જ રીતે એમાં આવી જશે તો તમે તેને સ્ટોર કરી શકો છો .


તમારે વધારે જાણકારી જોઈએ તો હું નીચે વિડિયો ની લીંક મૂકી દઈશ જેથી તમે વિડીયોના માધ્યમથી તમે સારી રીતે સમજી શકો તો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ......



Windows Backup & Restore in Hindi














Post a Comment

Previous Post Next Post