માઈક્રોસોફ્ટ windows 10 ને ૨૦૨૫માં બંધ કરી રહ્યા છે અને એની સામે ૨૪ જૂન ટ્વીટર જાહેરાત કરી windows 11 લોન્ચ થશે અને ફાઇનલ એડિશન ડિસેમ્બર સુધી આવી જશે |
Windows 11 નામ સાંભળી હશે હે કે તેને ઇન્સ્ટોલ અને ડાઉનલોડિંગ કેવી રીતે કર્યા એવા પ્રશ્નો થતા હશે તો આપણા માટે વિન્ડોઝ નું installation કેવી રીતે કરવું એના વિશે જાણવા માટે તમારા કોમ્પ્યુટર વિન્ડોઝ ઇલેવન ચલાવવા માટે કોમ્પ્યુટરની રિક્વાયરમેન્ટ માગે છે તે હોવી જરૂરી છે અને windows 11 official લોન્ચ નથી થયું તેના માટે તમારે windows inside ની મદદથી બેટા વર્ઝન અને ડેવલોપર વજનથી વર્ઝન ડાઉનલોડિંગ કરી અને ઇન્સ્ટોલ કરવું પડશે તેની પ્રોસેસ આપણે આગળ જાણીએ છીએ Windows ૧૧ ને ઇન્સ્ટોલ કર્યા પહેલા તેને ડાઉનલોડિંગ કેવી રીતે કરવું તેના વિશે જાણીએ |
વિન્ડોઝ 11 ઇન્સ્ટોલ કરવા માટેની જરૂરિયાત. | Windows 11 Upgrade Requirements
- કોમ્પ્યુટરમાં ઓછામાં ઓછી 4gb રેમ હોવી જરૂરી છે .
- windows ઇન્સ્ટોલ કરવા માટે હાર્ડ ડિસ્કમાં ઓછામાં ઓછી 64gb જગ્યા હોવી જરૂરી છે .
- તમારી જોડે ઇન્ટરનેટ બ્રોડબેન્ડ અથવા સારી સ્પીડ વાળુ ઇન્ટરનેટ જરૂરી છે જેમાં સ્પીડ ઓછી થવી ન જોઈએ.
- કોમ્પ્યુટર મા બાયોસ ની અંદર UEFI,Secure Boot .
- બાયોસ ની અંદર TMP ને enable અને સિક્યુરિટી ડિવાઇસ હોવું જરૂરી છે.
- તમારા કમ્પ્યુટર મા TMP છે કે નહિ કે ચેક કરવા માટે run કમાંડ ને ઓપન કરી ને TPM.MSC લખી ને ઓકે કરો તું ખબર પડશે windows ૧૧ update થશે કે નહિ.
- Microsoft ને તમારા કમ્પ્યુટર મા windows 11 install થશે કે નહિ તેના માટે એક સોફ્ટવર આપ્યું છે તેનું નામ છે .PC HEALTH તેને ડાઉનલોડિંગ કરી તેને ઇન્સ્ટોલ કરી ચેક કરી શકો છો.
windows 11 ડાઉનલોડિંગ કેવી રીતે થશે | How to Download Windows 11?
Windows ૧૧ ડાઉનલોડિંગ કરવા માટે પહેલા તને તમે પીસીને ચેક કરી લો જે ઉપર કોમ્પ્યુટર ની જરૂરિયાત બતાવી છે તે બધી તમે કરી લીધી અને તમારા કોમ્પ્યુટરમાં તે બધા સેટિંગની enable કરી લીધા તો આપની હવે windows ડાઉનલોડિંગ કરવાની પ્રોસેસ માં આગળ વધીએ .
ડાઉનલોડિંગ કરવા માટે પહેલા તમારે વિન્ડોઝ સેવન યા windows 10 છે તો તેને પહેલા એક્ટિવેટ હોવું જરૂરી છે અને એના પછી તમારી જોડે માઈક્રોસોફ્ટ એકાઉન્ટ હોવું પણ જરૂરી છે અને તમારી જોડે માઈક્રોસોફ્ટ નો એકાઉન્ટ નથી તો તમે માઈક્રોસોફ્ટ સાઈડ પર જઈએ તેને ક્રિએટ કરી શકો છો તો હવે આપનો ડાઉનલોડિંગ કરવાની પ્રોસેસમાં પહેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તમારી સામે સેટિંગનો ઓપ્શન આવશે |
windows inside પોગરામ ઓપન થશે અને તમારી સામે link windows inside એકાઉન્ટ આવશે તેના પર ક્લિક કરો તો તેમાં તમારે માઈક્રોસોફ્ટ નું એકાઉન્ટ છે લૉગિન કરવું પડશે તેમાં ઇ-મેલ આઇડી અને પાસવર્ડ થી સાઇન ઇન કરી લો તમારી સામે ચેનલ દેખાશે ડેવલોપર ચેનલ બીટા ચેનલ રિલીઝ ચેનલ આ ત્રણ ઓપ્શન આવશે.
ડેવલોપર ચેનલ અને બેટા ચેનલ તેમાંથી તમે કોઈ એક માં ક્લિક કરી શકો છો પણ આપને બેટા ચેનલ પર ક્લિક કરવાનું છે બીટા વર્ઝન સિલેક્ટ કરી અને ક્લોઝ કરી દો તમારું કોમ્પ્યુટર એક વખત રિસ્ટાર્ટ થશે અને પછી સેટિંગ ની અંદર વિન્ડોઝ અપડેટ પર ક્લિક કરો windows અપડેટ ની અંદર તમને windows ૧૧ ડાઉનલોડિંગ થતું દેખાશે તો તેને ડાઉનલોડિંગ થવા દેજો.|તમારી જોડે કોમ્પ્યુટરમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ નથી અથવા તમારી જોડે સિક્યુરિટી ડિવાઇસ અને TMP સપોર્ટ નથી કરતો તો તમારે વિન્ડોઝ ઇલેવન આઇ.એસ.ઓ ફાઈલ ડાઉનલોડિંગ કરવી પડશે તો તેને ક્યાંથી ડાઉનલોડિંગ કરીશ એવા પ્રશ્નો તમારા મનમાં થયા કરતા હશે વિન્ડોઝ ઇલેવન કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવું જ છે તો તમારી માટે લઈને આવ્યો છે કે કેવી રીતે ડાઉનલોડ કરવું |
વિન્ડોઝ 11 ISO ફાઇલ ડાયરેક્ટ ડાઉનલોડ કરો | Windows 11 ISO FILE Direct DOWNLOAD
Windows ઇલેવન ને કેવી રીતે ડાઉનલોડિંગ થશે તેના વિશે આપણે જાણીએ તે પહેલા તમારું કોમ્પ્યુટર TPM સપોર્ટ નથી કરતો તો તમે આ આઇ.એસ.ઓ ડાઉનલોડિંગ કરી શકો છો windows ઇલેવન ક્યાંથી ડાઉનલોડિંગ કરશો |
ડાઉનલોડિંગ કરવા પહેલા તમારા કોમ્પ્યુટરમાં 10 થી 15 gb ની ખાલી જગ્યા હોવી જરૂરી અને કોમ્પ્યુટર માં હાઈ સ્પીડ ઇન્ટરનેટ હોવું જરૂરી છે પણ નથી જેટલી હાઈ સ્પીડ હશે એટલું જલ્દી ડાઉનલોડિંગ પહેલા આપણે કોમ્પ્યુટરમાં કોઈ બ્રાઉઝર ને ઓપન કરવું પડશે એમાં ટાઈપ કરવું પડશે download windows insider ISO તો તમારી સામે Microsoft ડોક્યુમેન્ટ લીંક આવશે લિંક પર ક્લીક કરવી side open થયા પછી તમારી સામે ડાઉનલોડિંગ windows સાઈડ ઇનસાઇડર iso દેખાશે તેના પર ક્લિક કરો કરવાથી પેજ લોડિંગ થશે અને ત્યાં તમારે માઈક્રોસોફ્ટ નું એકાઉન્ટ મા સાઇન ઇન કરી પોગરામ સાથે જોઈન્ટ થવું પડશે એના માટે માઈક્રોસોફ્ટ એકાઉન્ટ સાથે sign in થઈ જાઓ ઉપરની સાઈડ ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
Microsoft એકાઉન્ટ સાથે સાઇન થઈ ગયા પછી જો તમે પહેલી વાર સાઇન ઇન અને inside a program તમારે email માં જઈ વેરીફાય કરવું પડશે કર્યા પછી માઈક્રોસોફ્ટ inside ડાઉનલોડિંગ પર ક્લિક કરી તેની અને page ને નીચે કરશો તો તમારી સામે સિલેક્ટ એડિસન ઓપન આવશે તેના પર એક ક્લિક કરવાથી તમારી સામે લીસ્ટ આવશે ડેવલોપર ચેનલ બીજા ચેનલ એમાંથી તમારે બેટા ચેનલની સિલેક્ટ કરીને કન્ફોર્મ પર ક્લિક કરો તો લેંગ્વેજ નું એક બોક્સ આવશે તેને ક્લિક કરી લેંગ્વેજ સિલેક્ટ કરી કન્ફોર્મ આપો Windows 11 Client Insider Preview ની નીચે 64bit ડાઉનલોડિંગ પર ક્લિક કરી નાખો . પેન ડ્રાઈવ બનાવી તેની બીજા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકો છો ન્યુ પેન ડ્રાઇવની બૂટેબલ કેવી રીતે બનાવી |
windows 11 Direct download video
Windows ૧૧ ઇન્સ્ટોલ કેવી રીતે થશે | How to install windows 11
Windows ૧૧ નો installation કરવા પહેલા તમારે પેન ડ્રાઈવ બૂટેબલ બનાવીને પડશે અને લગાવ્યા પછી કોમ્પ્યુટર ને રિસ્ટાર્ટ કરો. બાયોસ ની અંદર જઈને પહેલામાં પેન ડ્રાઇવ સિલેક્ટ કરો અથવા કોમ્પ્યુટર બુટ થાય છે ત્યારે બુટ ડિવાઇસમાં જઈને વિન્ડોઝ પેન ડ્રાઈવ ને સિલેક્ટ કરો બુટ ડિવાઇસ ઓપન કરવા માટેની કી F10-F11-F12 પ્રેસ કરવાથી જેટલા કોમ્પ્યુટરમાં ડીવાઈઝ હશે એટલા તમને દેખાશે એમાંથી પેન ડ્રાઇવની સિલેક્ટ કરી તેના પર એન્ટર આપો તો તમારે વિન્ડોઝ ઇલેવન installation સ્ટાર્ટ થઈ જશે |
installation સ્ટાર થયા પછી તમારી સામે લેંગ્વેજ સિલેક્ટ કરીને next કરી લો.
Windows installation એક બોક્સ આવશે જેમાં install now પર ક્લિક કરો.
Install now પર ક્લિક કરવાથી તમારી સામે વિન્ડોઝના વર્ઝન આવશે ઓમ home પ્રોફેશનલ તેમાંથી તમે કોઇ પણ વર્ઝન સિલેક્ટ કરી તેને નેક્સ્ટ કરી દો.
વર્ઝન નેક્સ્ટ કર્યા પછી તમારી સામે HARD DISK આવશે તેમાં installation કર્યા પહેલા તમે તમારા કોમ્પ્યુટરનો બેકઅપ લેવો જરૂરી છે અને આની નીચે તમને એક ફોટો દેખાશે એમાં મારી Hard disk તમારા કોમ્પ્યુટરમાં બે-ત્રણ અને ચાર પાર્ટીશન પણ હોઈ શકે છે તેના હિસાબથી ન્યુ કરી અને ફોર્મેટ પર ક્લિક કરી નેક્સ્ટ કરી લો.
Windows ૧૧ નો installation ચાલુ થઈ ગયું છે અને કોમ્પ્યુટર એકવાર રીસ્ટાર્ટ થશે અને રિસ્ટાર્ટ થવાથી ગભરાવાની જરૂર નથી તમારા કોમ્પ્યુટરમાં જેવી સ્પીડ હશે એ પ્રમાણે installation થવામાં ટાઈમ લાગશે ઓછામાં ઓછો પંદરથી વીસ મિનિટ માં તમારે વિન્ડોઝ installation થઈ જશે અને ઇન્સ્ટોલેશન થયા પછી તમારી સામે લેંગ્વેજ સિલેક્ટ ની ઇમેજ આવશે સિલેક્ટ કરીએ યશ કરી દો.
કન્ટ્રી સિલેક્ટ કરીને આપ તમારી સામે બોક્સ આવશે એમાં તમારે email id અને પાસવર્ડથી signing કરી શકો છો અને તમારી જોડે ઇન્ટરનેટ નથી ડોન્ટ હેવ ઇન્ટરનેટ એના પર સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરવું.
Post a Comment