Hello દોસ્તો pen drive બૂટેબલ કેવી રીતે બનશે તેના વિશે જાણીશું તમે પેન ડ્રાઈવ ને બૂટેબલ બનાવવા વિચારી રહ્યા છો તો આટીકલ તમારા માટે છે તમે પેન ડ્રાઈવ ને Bootable ક્યારે બનાવશો જ્યારે તમારે કોઈ windows ખરાબ થઈ ગયું અથવા નવું installation કરવું હોય એવા ટાઇમે તમે પેન ડ્રાઈવ બૂટેબલ કરવાનું વિચારી શકો છો જાણીએ pendrive bootable કેવી રીતે કરીએ અને સિંગલ અને મલ્ટીપલ વિન્ડોઝ એક પેન ડ્રાઈવ કેવી રીતે કરીએ
How to create pen drive bootable


તમે તમારા કોમ્પ્યુટરમાં નવું વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યો છો તમારી જોડે વિન્ડોઝ ની સીડી છે તો એનાથી તમે કરી શકો છો પણ આજના જમાનામાં dvd writer ઓછું ઉપયોગ થવાથી જ્યારે તમે installation કરતા હોવ છો ત્યારે ઘણી બધી error આવતી હોય છે કેમ કે રાઇટર વર્ક ન કરવાનું હોવાથી તેમાં તમારે dvd writer નવું લાવવું પડે એનાથી બેટર છે કે પેન ડ્રાઈવ બૂટેબલ કરી વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવાનું આસાન તરીકા સાથે આપણે આગળ વધીએ.

પેન ડ્રાઈવ ને બૂટેબલ કરવા પહેલા શું કરવું પડશે | What to do before booting the pen drive 



  1. પેન ડ્રાઈવ ને બૂટેબલ કરવા પહેલા Pen drive માથી  બેકઅપ લેવો પડશે |
  2. બૂટેબલ પેન ડ્રાઈવ માટે ઓછામાં ઓછી 8gb હોવી જરૂરી છે .અને તમે મલ્ટીપલ પેન ડ્રાઈવ બનાવવા માગી  રહ્યા છો તો 16 જીબી ની પેન ડ્રાઈવ હોવી  જરૂરી છે..

  3. જે ડ્રાઈવમાં વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવાના હોય  એ ડ્રાઇવને બેકઅપ લેવુ જરૂરી છે કેમકે વિન્ડોઝ ફોર્મેટ થશે તો તમારા ડેટા ડીલીટ થઈ જશે માટે ડેટા બેકઅપ લેવુ જરૂરી છે.

  4. પેન ડ્રાઈવ બૂટેબલ  કરવા પહેલા વિન્ડોઝની ISO ફાઈલ  હોવી જરૂરી છે જો તમારી જોડે windows 10 install કરવાના હોય અને તેની ખબર નથી કેવી રીતે આઇ.એસ.ઓ ડાઉનલોડિંગ તો તેમને કેવી રીતે ડાઉનલોડ કરવું તે આપણે જાણીએ


Windows 10 ISO ફાઈલ ડાઉનલોડિંગ કેવી રીતે કરીએ | How to download Windows 10 ISO file



windows 10 ડાઉનલોડિંગ કરવા માટે માઈક્રોસોફ્ટ સાઈડ પર જવું પડશે પછી તમે બે માધ્યમથી આઇ.એસ.ઓ ફાઇલની ડાઉનલોડિંગ કરી શકો છો Media creation નો ઉપયોગ કરી અને બીજો તમે ડાયરેક્ટ ડાઉનલોડિંગ કરી શકો જો તમારી જોડે ઇન્ટરનેટ છે તો તમે media creation ના ઉપયોગથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારી જોડે વિન્ડોવ્સ ખરાબ થયી ગયું છે તો તમે બીજા કોઈ કોમ્પ્યુટર ના માધ્યમથી વિન્ડોઝ ને ડાઉનલોડિંગ કરી શકો છો ચાલો આપણે જાણીએ કે વિન્ડોઝ બે કયા માધ્યમ છે કે જેનાથી આપણી તેમને આસાનીથી ડાઉનલોડિંગ કરી શકો .



મીડિયા ક્રીએશન ટુલ્સ ડાઉનલોડિંગ windows 10 | Downloading Media Creation Tools windows 10



મીડિયા ક્રીએશન ટુલ્સ ડાઉનલોડિંગ કરવા માટે માઈક્રોસોફ્ટ સાઈડ પર જવું પડશે ચલો માઇક્રોસોફ્ટની સાઇટમાં કેવી રીતે જઈશ પહેલા google માં સર્ચ કરો windows 10 ડાઉનલોડિંગ જો તમારી સામે માઇક્રોસોફ્ટની site દેખાશે તેને ક્લિક કરી માઈક્રોસોફ્ટ ની સાઇડ ઓપન થઇ જશે તમારી સામે windows update અને બીજું નીચે તમને ક્રિએટિવ ટુલ્સ જોવા મળશે તેને ક્લિક કરી તેને ડાઉનલોડિંગ કરો 18 એમબીની ફાઈલ છે .


Media creation ડાઉનલોડિંગ થયા પછી તેના પર ડબલ ક્લિક કરો .તમારી સામે એક બોક્સ ઓપન થશે તેમાં

upgrade પીસી આવશે અને એની નીચે create installation જેમાં આઇ.એસ.ઓ ફાઈલ ડાઉનલોડિંગ કરી શકો

છો તો આઇ.એસ.ઓ ફાઈલ પર ક્લિક કરી નેટ કરો અને પછી તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ અને ફોરવીલ

windows 10 64 bit અને windows 10 ડાઉનલોડિંગ કરી શકો છો.


 windows 10 ને ડાયરેક ડાઉનલોડિંગ કેવી રીતે કરીએ | How to do direct download to windows 10 


windows 10 ને મીડિયા ક્રીએશન tool વગર કેવી રીતે કરીશું એના માટે આપણે કોઈ બ્રાઉઝર ને ઓપન કરવો પડશે એમાં windows 10 ડાઉનલોડિંગ સાઈડ પર જવું પડશે હું તમારી સામે મીડિયા ક્રીએશન દેખાશે પણ આપણે મીડિયા creation ડાઉનલોડિંગ નથી કરવાનો માટે આપણે કી-બોર્ડ માં function key 12 ને પ્રેસ કરવાથી તમારી સામે મોબાઇલ સ્ક્રીન આવશે અને બ્રાઉઝર ને રિફ્રેશ કરશો તો તમને ડાઉનલોડિંગ જોવા મળશે તમારે મીડિયાચ  ડાઉનલોડિંગ કરવાની જરૂર નહીં પડે ડાયરેક ડાઉનલોડ થઇ જશે તમારી રિક્વાયરમેન્ટ મુજબ 32 bit અને 64b ડાઉનલોડિંગ કરી શકો છો


Windows 10 download કરવા ની રીત વીડિઓ


પેન ડ્રાઈવ ને બૂટેબલ કરવાના ૩ આસાન તરીકા | 3 Easy Ways to Bootable  Pen Drive


Pendrive bootable કરવા પહેલા પેન ડ્રાઈવમાંથી બેકઅપ લેવો જરૂરી છે. જે drive માં ઇન્સ્ટોલ કરવાના છો વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવાના છો એમાં પહેલા બેકઅપ લેવું ખૂબ જ જરૂરી છે .windows 10 iso file ને ડાઉનલોડિંગ કરીને રાખી લો  પેન ડ્રાઇવની બૂટેબલ કરવા માટે આપણી આગળ વધી રહ્યા છે |


સોફ્ટવેર વગર પેન ડ્રાઈવ બૂટેબલ કેવી રીતે કરવી | How to make a pen drive bootable without software



સિંગલ pendrive bootable કરવા માટે આપને વિન્ડોઝની સાથે જે cmd command આવે છે એના ઉપયોગ કરવાથી આપણે વિન્ડોઝની બૂટેબલ પેનડ્રાઈવ બનાવીશું કેમકે CMD થી કરતા શીખવું જરૂરી છે કેમ કે કોઈ જગ્યાએ ગયા હોય ત્યાં ઇન્ટરનેટના આવતું ના હોય  તે સમય જાણવું જરૂર પડી હોય વિન્ડોઝની ઇન્સ્ટોલ કરવાની જરૂર પડી હોય અને એવા ટાઇમે cmd બૂટેબલ કરવાનું જાણકારી હોય તો આપને કોઈ સોફ્ટવેરની જરૂર ના પડી તો ચલો જાણીએ કે સીએમડી થી કેવી રીતે બૂટેબલ કરીએ |


cmd થી pen drive bootable કેવી રીતે કરીએ | How to make pen drive bootable from cmd




Pen drive ને cmd થી bootable કરવા માટે પહેલા પેન ડ્રાઈવ 8gb કે એના થી વધારે પેન ડ્રાઈવ કોમ્પ્યુટરમાં લગાવો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને સર્ચ બોક્સમાં diskpart ટાઈપિંગ કરીને એન્ટર કરો અથવા તમે સીએમડી કમાન્ડ રન નો બોક્સ ઓપન કરો અને એમાં ટાઈપ કરો  diskpart તો તમારી સામે બ્લેક સ્ક્રીન ઓપન થઇ જશે |



➤ લીસ્ટ ડિસ્ક (LIST DISK) ટાઈપિંગ કરીને એન્ટર કરો તો તમારી સામે તમારા કોમ્પ્યુટરમાં જેટલા  ડિવાઇસ હશે તે તમને  દેખાશે |


How to make pen drive bootable from cmd

How to make pen drive bootable from cmd






એમાંથી તમે તમારી pendrive ને સિલેક્ટ કરીને અને જો તમારી પેન ડ્રાઈવ ઝીરો પણ હોઈ શકે છે . જોઈને તેને સિલેક્ટ કરી દો .

સિલેક્ટ ડિસ્ક  1 (SELECT DISK 1 ) કરીને એન્ટર કરી દો .

create partition primary  લખીને એન્ટર કરો .

સિલેક્ટ પાર્ટીશન 1 ( Select Partition 1 ) લખીને એન્ટર કરો .

એક્ટિવ (Active) કરીને એન્ટર કરો .

Format Fs=ntfs લખીને એન્ટર કરો.

 તેમાં બૂટેબલ જવાની પ્રોસેસમાં છે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બૂટેબલ બનવામાં ટાઈમ લાગશે એટલે થોડી રાહ જોઈ લો |


Assign લખીને એન્ટર કરો તો તમારે પેન ડ્રાઈવ બૂટેબલ થઈને તમને દેખાશે પેન drive FOLDER ઓપન થશે .

Cmd મા EXIT TYPING કરી ને  બહાર નીકળી જાઓ.


હવે પેન ડ્રાઈવ બૂટેબલ થઈ ગઈ છે. હવે આપણે જે આઇ.એસ.ઓ ફાઈલ છે તેને  Extract કરીને તે પેનડ્રાઈવમાં COPY-PAST કરી દો તો તમારી વિન્ડોઝની drive યા થઈ જશે અને હવે windows તેમને ઇન્સ્ટોલ કરી દો |


Cmd થી Pen Drive Bootable  કરવા નો વીડિઓ





 પેન ડ્રાઈવ ને બૂટેબલ સોફ્ટવેર કેવી રીતે કરીએ | How to make a pen drive bootable WITH software



પેન ડ્રાઈવ ને બૂટેબલ કરવા માટે થર્ડપાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરીએ એમ આપણે એક સોફ્ટવેર થી સિંગલ બૂટેબલ પેનડ્રાઈવ બનાવીશું અને એકબીજા સોફ્ટવેરથી મલ્ટીપલ windows નાખીને પેન ડ્રાઈવ બનાવીશું તો જાણીએ software  નું નામ શું છે અને તેની પ્રોસેસ શું છે .


Refus  પેન ડ્રાઈવ ને બૂટેબલ કેવી રીતે બનાવીએ | How to make Refus Pen Drive bootable



Refuse ના ઉપયોગથી આપણે પેન ડ્રાઈવ ને બૂટેબલ કરવાના છે છે .તો પહેલા આપણે સોફ્ટવેરને ડાઉનલોડિંગ કરવું પડશે ડાઉનલોડિંગ કરવા માટે google માં સર્ચ કરો કે  Refus bootable તમારી સામે એક સાઈડ આવશે તેના પર ક્લિક કરો અને થોડું નીચે જશો તો તમને ડાઉનલોડિંગ દેખાશે તેના પર ક્લિક કરી ડાઉનલોડિંગ કર્યા પછી તેને ડબલ ક્લિક કરી તે સોફ્ટવર ને  ઓપન કરો |


Refus ને ઓપન કરી પહેલા સ્ટેપમાં આઇ.એસ.ઓ સિલેક્ટ કરો અને કોઈ પેન ડ્રાઈવ ને કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરો અને નીચેની સાઈટ સ્ટાર્ટ બટન હશે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી લો તો તમારી તમારી pendrive bootable બની જશે.Android 11 કમ્પ્યુટર મા કેવી રીતે install કરશો .


VENTOY - એક પેન multiboot બૂટેબલ કેવી રીતે બનશે | VENTOY How to make a pen multiboot bootable




એક જ પેન ડ્રાઈવ ઘણા બધા વિન્ડોઝ એક જ પેન ડ્રાઈવ માં ઇન્સ્ટોલ કરી શકો છો અને તેને Bootable બનાવી શકો છો

તેના માટે તમારે અલગ અલગ વિન્ડોઝ માટે અલગ અલગ પેન drive  પણ રાખવાની જરૂર નથી તો આપણે જાણીએ

એક જ પેન ડ્રાઈવ થી મલ્ટીપલ બૂટેબલ પેનડ્રાઈવ કેવી રીતે બનાવીએ.


મલ્ટીપલ પેન ડ્રાઈવ બનાવવા માટે ઘણા સોફ્ટવેર આવે છે તેમાંનું આ એક સોફ્ટવેર છે તેનું નામ છે VENTOY .


 

VENTOY સોફ્ટવેરને ઓપન કરી પેન ડ્રાઇવ સિલેક્ટ કરી મેં તેને ઇન્સ્ટોલ કરવાનું થશે તો ઇન્સ્ટોલ પર ક્લિક કરી લો
અને તમારી સામે યશ અને નો બે ઓપ્શન આવશે એમાંથી યસ કરી આગળ વધી જાઓ અને થોડી રાહ જોવી પડશે
install થયા પછી iso.ઓ ફાઈલને તમારે કોપી કરી પેન ડ્રાઈવ ની અંદર past કરી દો તમારી પેન ડ્રાઈવ મલ્ટી પર
  બની જશે તમે આમાં વિન્ડો સેવન વિન્ડોઝ 8 windows 10 વિન્ડોઝ ઇલેવન ની કોપી કરો અને તમે વાપરી શકો છો
તમારી મલ્ટીપલ pendrive bootable થઈ ગઈ છે આ માહિતી કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો
અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો.............


how-to-create-pen-drive-bootable




Post a Comment

Previous Post Next Post