wifi calling નામ તો સાંભળ્યું જ હશે અને મોબાઈલ ઓછા ટાવર વાત કટ થયા વગર વાત કરી શકો છો. અને આજના મોબાઇલમાં વાઈફાઈ કોલિંગની સુવિધા બધા મોબાઇલમાં આવી ગઈ અને આ નવી ટેકનીક wifi calling મેસેજ કોલ શું લાભ લઇ શકો છો વાઇફાઇ કોલિંગ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અહીં તે જાણવા માટે આ પોસ્ટ તમારા માટે.



Wifi calling માહિતી બતાવ્યા પહેલા મારો અનુભવ તમારી સાથે શેર કરવામાં કરવા માગું છુ તમને ખ્યાલ હશે કે બે મહિના lockdown પડ્યું ત્યારે બધા લોકો ગામડે ગયા તે સમયે હું પણ ગામડે ગયો તમને ખ્યાલ હશે કે આજના જમાનામાં ઈન્ટરનેટ વગર કેવી તકલીફ પડે છે. ગામડામાં તો ઇન્ટરનેટના તો પ્રોબ્લેમ હોય છે એકસરખા ટાવર નથી આવતા એવામાં બે-ત્રણ દિવસ ટાવર હું બહોત હેરાન થઈ ગયો અને  એકદમ યાદ આવ્યું કે  મારી જોડે એક jio નું વાઇફાઇ ડોંગલ પડ્યું છે અને ડોંગલ લીધું અને એમાં jio નું સીમ લગાવ્યો અને રાઉટર ને છત પર મૂકી દીધો અને ઉપરથી પાવર આપી દીધો પછી મારા મોબાઈલ ટાવર તો એક જ આવતું ને જ્યારે મારા મોબાઈલ વાઇફાઇ કોલિંગ enable અને વાઇફાઇ ને કનેક્ટ કરી થોડો ટાઈમ પછી બે પાંચ મિનિટ મારા મોબાઈલમાં ફુલ ટાવર આવ્યા આવવા લાગ્યા ઘરમાં તો ટાવર જ નથી આવતા  તે મારા ઘરમાંથી શાંતિથી વાત કરીશું તો આ મારો અને wifi calling સારા ફાયદા વાઇફાઇનો લાભ ઉઠાવી શકે છે.

 Wifi ઘર કે  ઓફિસમાં ઇન્ટરનેટ છે તો નેટવર્ક ન આવવા છતાં તમે આરામથી વાત કરી શકો છો .વાઇફાઇ કનેક્ટ કરીને whatsapp વીડિયો કોલિંગ વોઇસ અને ઘણી બધી એપ્લિકેશન ઇન્ટરનેટ પર ચાલતી હોય તે તને વાપરી શકો છો પણ નોર્મલ કોલ માટે અમારે વાઇફાઇ કોલિંગ enable કરવું પડે છે તો કેવી રીતે કરશો તે જાણવા માટે પોસ્ટ ને આગળ વાંચો....

પોસ્ટ ટાઈટલ(toc)

વાઇફાઇ કોલિંગ શું છે - What is WiFi calling

Wifi calling ની શરૂઆત એરટેલ અને jio   કરી હતી. એમાં પછી vodafone ને પણ સ્ટાર કર્યું પણ એમાં સિલેક્ટેડ ફોનને આ ઓપ્શનને આપ્યું છે . તમારા ફોનમાં આ ઓપ્શન નથી આવતો તો ફોન ને એકવાર અપડેટ કરી લો જો તમારો ફોન તમારા કંપની અપડેટ આપ્યો હશે તો એ ઓપ્શન તમારા મોબાઇલમાં આવી જ jio અને એરટેલ ઓપ્શન wifi calling ફોન કરવાથી ચાલુ કરવાથી તમારા મોબાઇલમાં ઓછા ટાવર હોવા છતાં તમે સારી રીતે વાત કરી શકો છો અને મેસેજ મોકલી શકો છો તેના માટે તમારી જોડે સારુ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ હોવું જરૂરી છે.


 તમે જોયું હશે કે તમે વાઇફાઇ નો યુઝ કરો છો તમારા મોબાઇલમાં ટાવર તો બીજી ઘણી એપ્લિકેશન whatsapp તમે વાત કરી શકો છો વીડિયો કોલિંગ કરી શકો છો વોઇસ કોલિંગ કરી શકો છો એ જ વસ્તુ જો તમારે નોર્મલ કોલ કરવો અને તમારા મોબાઇલમાં ટાવર નથી તો તમે વાઇફાઇ કોલિંગ નો લાભ ઉઠાવી કોલ કરી શકો છો પાછા કોલિંગ ફોન કરવા જ્યારે કોઈનો ફોન આવે છે અત્યારે વાઈફાય કોલિંગ નો સિમ્બોલ તમને જોવા મળે છે wifi calling શું કરવા કરવું તેનો ખોટો ખર્ચો શું કરવા કરવો  આજના જમાનામાં બધાની જોડે ઇન્ટરનેટ હોય છે એન્ડ્રોઇડ ફોન હોય છે પણ ઘણા એવા એન્ડ્રોઇડ ફોન નથી એવામાં તમારે ટાવર નથી આવતું વાઇફાઇથી તમે whatsapp કોલિંગ કરો બધાને કોલ નથી સકતા વાઇફાઇ કોલિંગ થી સામેવાળાને નોર્મલ ફોન હોવા છતાં તમે આરામથી વાત કરી શકો.

વાઇફાઇ કોલિંગ કેવી રીતે કામ કરે છે - How WiFi calling works

તમારી જોડે કોઈ  કંપનીનું કાર્ડ હોય અને તમે એવું વિચારો છો મારે બહાર વધારે જવાનું નથી  હોતું તો રિચાર્જ શું કરવા કરવું જો તમે જાણી લો જો તમારા મોબાઇલમાં કાર્ડ હશે અને રિચાર્જ હશે તો જ તમે વાઇફાઇ કોલિંગ લાભ ઉઠાવી શકશો જ્યારે તમારા મોબાઇલમાં ઓછા ટાવર આવે છે અને કોલિંગ વાઇફાઇ કોલિંગ ને અને બંધ કરો છો અને બંધ ચાલુ કરો છો તો તમારા મોબાઇલમાં વધારે ટાવર આવતા દેખાશે પણ તે કેવી રીતે કામ કરે છે તે તમારું જે તમારે જે કંપનીનું ટાવર તે ઈન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે અને જ્યારે તમારો કોલ રીસીવ થાય છે ત્યારે ટાવર ને છોડીને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ જાય છે એટલે તમારે વાત કરતા હોય ત્યારે અવાજ ક્લીન આવે છે પણ તમારા મોબાઇલમાં જે પ્લાન હશે એ રીતે જ વર્ક કરશે.

wifi કોલિંગ નો ઉપયોગ કેવી રીતે કરવો - How to use wifi calling


Wifi calling કોલિંગ કરવા માટે તમારા મન મા ઘણા પ્રશ્નો હશે કે તેના માટે મારે અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તો તમને બતાવી દઉં તે તમારે અલગથી એપ્લીકેશન ડાઉનલોડિંગ કરવાની જરૂર નથી

વાયફાય કોલિંગની ચાલુ કરવા માટે તમારા મોબાઇલમાં જ સેટીંગ આવે તો શું સેટિંગ્સ હશે.

પહેલા ફોન ને ઓપન કરો અને ફોનના સેટિંગ ઓપ્શન ને ઓપન કરો.

જે સીમકાર્ડ હોય કાઢવા તે સીમકાર્ડ ઓપન ઓપન ને ક્લિક કરો.

સીમકાર્ડ ના ઓપરેશન થયા પછી ઓપન ઓપ્શન ઓપન થયા પછી થોડા નીચેની સાઈડ જુઓ wifi calling યા wifi code કોલ દેખાશે તેને ચાલુ કરી દો.

જ્યારે ચાલુ કર્યા પછી કોઈ ને કોલ કરો તો સિમ્બોલ દેખાય તો સમજવું કે વાઇફાઇ કોલિંગ  enable થઈ ગયું છે.

Wifi કોલિંગ ના ફાયદા -


વાયફાય કોલિંગ ને ચાલુ કર્યા પહેલા તમારા મોબાઇલમાં ટાવર ચેક કરો અને પછી wifi calling ચાલુ કરો પછી તમારા મોબાઇલ જુઓ તો તમને ટાવર વધારે હશે એવું દેખાશે.
Wifi calling લાભ લેવા માટે તમારે કોઈ બી કંપની ઇન્ટરનેટ હોવું જરૂરી છે.



Post a Comment

Previous Post Next Post