Microsoft ને  જાહેરાત કરી છે કે cloud pc લોન્ચ કરવા જઇ રહી છે અને તેમાં વર્ચ્યુઅલ કોમ્પ્યુટર વાપરી શકશો અને પ્રાઇસીંગ લીસ્ટીંગ 2 ઓગસ્ટ 2021 માં આવશે |windows 365 cloud pc





Windows 365 ની અંદર માઈક્રોસોફ્ટ windows 10 અથવા વિન્ડોઝ ઇલેવન જોવા મળશે .અને તેના ઉપયોગ કરવા માટે કોઈ પણ બ્રાઉઝરમાં થી વાપરી શકો છો એવું કહેવામાં આવ્યું છે કે આપની જરૂરિયાત મુજબ તેમાં configuration કરી શકો છો એના માટે જરૂરિયાત મુજબ પ્લાન લઈ શકો છો. સમજો કે તમારે આઇ ફાઇવ અને ગ્રાફિક કાર્ડ ની રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે પ્લાન લયી શકો છો પ્લાન સિલેક્ટ કરી અને subscription લેવો પડશે આનાથી તમે સારી રીતે ગેમ વાપરી શકો છો તમારે કોઈ વીડીયો એડીટીંગ કરવું છે અને તમારા કોમ્પ્યુટરમાં એ સોફ્ટવેર સપોર્ટ નથી કરતો કે તમારું કોમ્પ્યુટર બહુ સ્લો ચાલે છે તો તમે windows 365 નું pc cloud pc અનુભવ કરી શકો |



સમજો કે તમારી જોડે જુનુ કોમ્પ્યુટર છે અને એમાં ઇન્ટરનેટ ચાલે છે ને બ્રાઉઝર ઓપન કરી શકો છો સારી રીતે તો તમે આનો લાભ લઈ શકો છો એના માટે windows 365 માં સાઇન ઇન કરી લોગીન કરી શકો છો |

Windows 365 Cloud Pc ને કેવી રીતે વાપરશો | How to use Windows 365 Cloud PC




વિન્ડોઝ 365 ને નો પુરો લાભ લેવા માટે તમારે 2 ઓગસ્ટ 2021 સુધી રાહ જોવી પડશે . કેમકે તેના પ્લાનની જાહેરાત 2 ઓગસ્ટ થવાની છે ને આનો લાભ લેવા માટે તમારી જોડે સારુ ઇન્ટરનેટ હું હોવું ખૂબ જરૂરી છે અને બ્રાઉઝર ઓપન થવું બહુ જરૂરી છે અને વેબ બ્રાઉઝર ઓપન કરી માઈક્રોસોફ્ટ સાઈડ ઓપન કરી સાઇન ઇન કરી તેને વાપરી શકો છો એક તમારી જરૂરિયાત અનુસાર પ્લાનને ખરીદવો પડશે |



Windows 365 ની વાપરવા માટે તમારી જોડે Microsoft નું એકાઉન્ટ હોવું જરૂરી છે માઈક્રોસોફ્ટ નું એકાઉન્ટ કેવી રીતે બનાવશો તેના વિશે આપણે આગળના આર્ટિકલમાં બતાવ્યું છે તો હવે માઈક્રોસોફ્ટના એકાઉન્ટથી તમે સાઇન ઇન કરી અને તમારા પ્લાનની રિક્વાયરમેન્ટ મુજબ પ્લાનનું subjection લઈ શકો છો
એમાં તમને windows 10 જોવા મળશે .




એક બીજો ફાયદો તમને વિન્ડોઝ 10 original આવશે એમાં ખરાબ થઈ જવાના વિન્ડોઝ ખરાબ થઈ જવાના પ્રોબ્લેમો જોવા નહીં મળે |



તમને હવે ખબર પડી ગઈ છે આને ચલાવવા માટે તમારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ અને જે બ્રાઉઝર સારી રીતે ઓપન થાય છે તો તમે આનો ઉપયોગ કરી તમારે હાઈ configuration હાર્ડવેરનો ઉપયોગ લાભ લઇ શકો છો એના માટે તમારે સારી સિસ્ટમ ખરીદવાની જરૂર નથી. તમારા મનમાં એવો પ્રષ્ન થશે કયા સોફ્ટવેરો ચાલશે અને જે મારી રિક્વાયરમેન્ટ છે એવી ગેમ ચાલશે જો તમને બતાવી દો આમાં હાઈ configuration વાળી સોફ્ટવેર ચાલશે અને ગેમ પણ ચાલશે |

વિન્ડોઝ 365 cloud શું છે | What is Windows 365 cloud



Windows cloud થી જ ખબર પડે છે ઓનલાઈન ડેટા સ્ટોરેજ થાય છે તે તમે ઓનલાઇન કામ કરી શકો છો તેમાં ઓફલાઈન વર્ક કરી શકતા નથી જેવું તમે ઓફલાઈન કોમ્પ્યુટર ને વાપરો છો તે તમે ઈન્ટરનેટની મદદથી તમે ઓનલાઇન વાપરી શકો છો ખાલી તમારે તેના માટે સારું ઇન્ટરનેટ ની જરૂર પડશે તમારા મનમાં એવો ખયાલ આવશે તેના માટે મારે અલગથી કોમ્પુટર લેવું પડશે તો તમને બતાવી દઉં કે તમારે અલગથી કોમ્પ્યુટર લેવા ની જરૂર નથી જો તમારી જોડે નોર્મલ કોમ્પ્યુટર હોય અને ફોર જીબી રેમ હોય અને તમે આરામથી જે બ્રાઉઝર ને ઓપન કરી વાપરી શકો છો |


365 cloud ની તમને ખબર પડી છે હવે તમારે સાઈન કરી તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે હાર્ડ ડિસ્ક સિલેક્ટ કરી એમાં તમે SSD, ગ્રાફિક કાર્ડ ,રેમ તેને સિલેક્ટ કરી તેમાં plan ને ખરીદી તેને આરામથી તમે વાપરી શકો છો |

તમે કોઈ વીડીયો એડીટીંગ કરો છો. અને તે કામ કરવામાં તમારે એક થી બે દિવસ લાગી શકે છે .અથવા આઠથી દસ કલાક લાગે છે. તો તેનું તમે અડધો કલાક ૩૦ મિનિટ અથવા એક કલાકની અંદર તે કામ કરી શકો છો તો તમારે તેમાં તમારી ટાઈમ ની બચત થશે અને એના માટે તમારે અલગ પૈસા ખરાબ થવાની જરૂર નથી જો તમે ગણતરી વિડીયો શુટીંગ માટે સારું કોમ્પ્યુટર લેવા જાઓ વીડીયો એડીટીંગ માટે સારુ કોમ્પ્યુટર લેવા જાઓ તો તમારે એક થી બે લાખ ની અંદર આવે છે એ તમારા પૈસાની બચત થઈ જાય છે અને એક મોટો ફાયદો એવો છે કે તમારી ડેટા નું ટેન્શન રહેતું નથી |

 વિન્ડોઝ 365  cloud ના ફાયદા | Benefits of windows 365 cloud pc




Windows 365 cloud લેવાથી તમને online windows વિન્ડોઝ મળશે અને ઓનલાઇન cloud લેવાથી ડેટાને આઘાપાછા કરવાની અને આ કોમ્પ્યુટર માંથી બીજા કોમ્પ્યુટરમાં લેવાની ટેન્શનથી મુક્ત થઈ જાઉં છો તેને સાચવી રાખવાની જરૂર નથી હોતી અને તમે કોઈ બહાર ગયા હોય અને તમારે અચાનક જરૂરિયાત પડી કોઈ વસ્તુની એડિટિંગ કરીને આપવાનો છે એવા ટાઇમે cloud ને લોગીન કરી દો છો તો તમારી સામે વિન્ડોઝ ની સાથે તમારા ડેટાને આવી જાય છે પછી તમે ગમે તે જગ્યા હોય અને તમારી જોડે ગમે તેવા જ હોય જેમકે તમારી જોડે એન્ડ્રોઇડ ફોન છે અથવા ફોન છે iphone છે ટેબલેટ છે મારી જોડે કોઇ ડીવાઈઝ હોવું જરૂરી છે મેં એમાં ઇન્ટરનેટ હોય તો તમે કોઈ બીજી જગ્યાએ દુનિયાના ગમે તે બેઠા હોય તો તેનો ઉપયોગ તમે કરી શકો છો એવું તું નથી કોમ્પ્યુટર તમે બધી જગ્યાએ લઈને ફરશો અને તમે તમારા આ કોમ્પ્યુટરને ગમે તે જગ્યાએ કંટ્રોલ કરી શકો છો |

સમજો કે તમે કોઈ client ના ત્યાં ગયા અને અને તમે પેમેન્ટ માટે ગયેલા છો અને client એ ટાઇમે કહે છે કે આટલું એડિટિંગ કરીને આપો અને તમને પેમેન્ટ કરી દઉં છું એવા ટાઇમે જો તમારી જોડે cloud pc હોય તો તમે બ્રાઉઝર ને ઓપન કરી તેને લોગીન કરી તમારું કોમ્પ્યુટર છે એક્સેસ કરી કંટ્રોલ કરી તમે એડિટિંગ કરીને આપી શકો છો તમારે બીજી વાત જવાનો ધક્કો મટી જાય છે આવા તો ઘણા ફાયદાઓ છે એના માટે ખાલી તમારી જોડે ઇન્ટરનેટ હોવી જરૂરી છે અને તમારે ડેટા નો ટેન્શન તું નથી અને ગમે તે જગ્યાએ તમારે જે સોફ્ટવેર યુઝ કરવું હોય તે વાપરી શકો છો |






Post a Comment

Previous Post Next Post