Microsoft ને જાહેરાત કરી કે 10 ઓક્ટોબર ૨૦૨૫ windows 10 support આપવાનો  બંદ કરશે . જેમ કે windows ના windows હોમ ,windows pro,windows workstation update બંદ કરશે એનો મતલબ એવો થયો કે કોઈ નવો windows આવશે |

windows 10 end of support date  2025

Microsoft કંપની જયારે windows 10 આવ્યો  ત્યારે કહ્યું હતું કે windows 10 માં update આવશે અને બીજો કોઈ windows નહિ આવે અને વર્ષ માં બે વખત મોટા update આવશે પણ Microsoft કંપની ૧૪ ઓક્ટોબર ૨૦૨૧  માં કહ્યું કે ૨૦૨૫ ના વર્ષ માં windows 10 બંદ થયી જશે અને ઓક્ટોબર ૨૪ તારીખ એક ઇવેન્ટ થશે એમાં નવો windows આવશે તેની ચર્ચા થશે .જયારે ઇવેન્ટ માં ખબર પડશે કે કયો windows આવશે .

જયારે કોઈ કંપની કહે કે windows એન્ડ ઓફ થશે એનો મતલબ એવો થયો જો windows ચાલે છે તે બંદ થયી જશે windows નવો આવશે એમાં નવી કોઈ વસ્તુ આવશે શું નામ રાખશે એમાં નવું શું આવશે તે તો આવનારો સમય જે ખબર પડશે એવું પણ બની સકે  કે  mobile જે app છે તે ડેસ્કટોપ માં વાપરી શકો એવું બની શકે.windows નવો આવશે ત્યારે ખબર પડે .

windows 10 support ના બઘા ver ની તારીખ  લીસ્ટ 

વિન્ડોસ 10 ને ફોટો થી ખબર પડે છે કે windows ૧૧ આવશે જો દયાન થી જોવો તો  તમને windows ૧૧ દેખાશે .પછી ખબર નહિ કપની કઈ windows લઈ ને આવશે .

ઇવેન્ટ ની શરૂયાત રાત ૮.૩૦ વાગે આઈએસડી થી થશે Microsoft જે ચર્ચા થશે twitter માધ્યમ તે ખબર આપશે .Microsoft ૨૦૨૧ ઇવેન્ટ માં કંપની ના સીઓ  સત્યા નડેલા વપરાશકર્તાઓ માટે નેક્સ્ટ જનરેશન વિંડોઝ અપડેટ ખુશ કરી દે છે એમાં કઈ અલગ હશે .

 windows 10 ૨૦૨૫ માં બંદ થશે અને બંદ થયા પછી પણ લોકો windows 10 વાપરવા નું બંદ નહિ કરે કેમ કે જલ્દી બીજા windows ને બદલાતા નથી user ને બીજા windows શીખવા નો સમય નથી હોતો  આજ ૨૦૨૧ ની વાત કરો તું ઘણા લોકો windows xp પણ વાપરે છે . એના પછી windows ૭ ,windows ૮ ,windows 10 આવ્યા એમાં થી વધારે પડતા windows ૭ વધારે વાપરે છે user ત્યારે બદલે કે એમના કોઈ સોફ્ટવરે ની જરૂર પડે અને જુના windows ના ચાલે તું એમને windows update કર્યા વગર સુટકો નથી ત્યરે update કરે છે .user ને windows થી કોઈ ફરક નથી પડતો .   



Post a Comment

Previous Post Next Post