
google સર્વિસ વધારે પડતી વાપરીએ છીએ અને એક કોમન
પ્રોબ્લેમ આવે છે કે મારા માં કોઈ -ઈમેલ નથી આવતો તું પછી આપણે જોયીયે તું ખબર પડે
કે ગૂગલે 15 gb સ્પેસ પતી ગયી છે .એવા સમય આપણે ટેન્શન માં આવી જઈએ છીએ
કે હવે શું ડિલિટ કરું એમાં google ડ્રાઈવે ને ચેક
કરીયે તું એમાં કઈ એવી વસ્તુ નથી કે તેને ડિલીટ કરો તે બધું કામ નું છે આ બધા ના
પ્રોબ્લેમ ના સોલ્યૂશન લયી ને આવી છે
ગૂગલે one આને કેવી રીતે એકટીવ કરવો ડેટા ડીલીટ વગર તું
મારી સાથે જોડાયા રહો.
Google one શું છે | (What is Google one )
Google ઉપયોગ કેવી રીતે કરવો. (How to use Google one)
Google
one ઉપયોગ
કરવા માટે એક જીમેલ એકાઉન્ટ હોવું જરૂરી
છે તમારે જે ઇમેલ આઇડી છે એનાથી યુઝ કરી શકો છો એના માટે તમારે અલગ ઇમેલ આઇડી
બનાવવાની જરૂર નથી તમારે કોમ્પ્યુટરમાં તેનો ઉપયોગ કરવો હોય તો google માં જઈને google માં google one સર્ચ કરવું
તમારી સામે google
one ની સાઈડ
ઓપન થશે અને તેમાં જીમેલ એકાઉન્ટ સાથે
તેમાં લોગીન કરી દો તો તમારી સામે upgrade પર ક્લિક કરી દો તો તમારી સામે બધા પ્લાનો નું લિસ્ટ આવી જશે અને તમારી
જરૂરિયાત મુજબ તમે તેનો લાભ ઉઠાવી શકો છો.
Google one mobile મા કેવી રીતે વાપરશો | How to use google one Android phone
Google one ને વાપરવા માટે પહેલા તો તમારે play
store જઈને એપ્લિકેશનને ડાઉનલોડિંગ કરવી પડશે ડાઉનલોડિંગ કર્યા પછી તેને ઓપન કરો અને
તમારું જે જીમેલ એકાઉન્ટ છે તેનાથી લોગીન કરો લોગીન કરવાથી નીચેની સાઈટ તમને
અપગ્રેડ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારા હિસાબે તમે પ્લાનની પસંદગી કરો તેમાં મહિનો
અને વર્ષ ના બને પ્લાન મા થી કોઈ પણ પસંદ કરી દો.
Cloude stoage device online ડેટા આપ લે થાય છે અને દરેક કંપની અલગ અલગ હોસ્ટીંગ હોય છે .કમ્પ્યુટર ,laptop ,pen drive ,hard disk ,memory card એ બધા device ડેટા ઓફ line સ્ટોર થાય છે જયારે આપને cloude ને વાપરીએ તું internet ના માધ્યમ થી upload અને download પ્રક્રિયા થાય છે.
માટે ઓનલાઇન માટે
દરેક કંપનીના અલગ-અલગ પ્લાન હોય છે જેમાં Google drive, onedrive, amazon, dropbox famous ક્લાઉડ
સ્ટોરેજ ડિવાઇસ છે.
Cloud storage ના ફાયદા | Benefits of cloud storage
cloud સ્ટોરેજ નામ
તો સાંભળ્યું હશે અને સાંભળ્યું ન હોય તો તમે ફોન તો વાપરતા હશો જ્યારે તમે નવો
ફોન કે જુનો ફોન ફોર્મેટ કરો છો અને તમારા ઇમેલ આઇડી છે લોગીન કરો છો તો કોન્ટેક
નંબર અને તમારા જૂના સેટિંગ ઓટોમેટિક આવી જાય છે એને ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે
છે જેથી એનાથી ઓટોમેટીક અપલોડ થાય છે તમારે બેકઅપ લેવાની જરૂર નથી પડતી. એમાં
google ૧૫ gb free જગ્યા આપે છે.
કમ્પ્યુટરમાં તમે વિન્ડોઝ
10 તો વાપરતા હશો અને તમારા ડેસ્કટોપ મા ડેટા હશે એવામાં તમારે વિન્ડોઝ ખરાબ થઈ જાય છે
અને એના માટે તમારે ફોર્મેટ કે વિન્ડોઝની રીસેટ કરવું પડે એવા સમયે તમારા ડેટાનો
વધારે ટેન્શન હોય છે પણ જ્યારે windows 10 વાપરો છો તો
one drive
લોગીન કરી હશે જો તમે રીસેટ કર્યા પછી તમે તેને લોગીન કરશો જો તમારો બધો ડેટા આવી
જશે પણ હવે google વન ને
તમારા કમ્પ્યુટર ના ફોલ્ડેર સાથે લીન્ક કરો છો અને તમે ફોલ્ડર સિલેક્ટ કરી
નાખો છો તમારા કોમ્પ્યુટરમાં મા કોઈ પ્રોબ્લેમ આવે છે. તું google drive ને લોગીન
કરશો તું ડેટા પાછો આવી જશે ,એના મા “પાણી આવ્યા પહેલા પાળ બાંધવી પડે” એટલે
પ્રોબ્લેમ આવ્યા પહેલા સેફ થયી જવું.
google one plan:-
તમે ગૂગલ વનની પ્લાન
ખરીદો, તમે તેને 5 સાથે
શેર કરી શકો છો અને તમે મહિના અથવા વર્ષનો પેક લઈ શકો છો અને મહિનાની યોજના લઈ શકો
છો, વર્ષના પ્લાન મા નફો મળશે, તમને કેવી રીતે
ફાયદો થશે?
100 gb નો પ્લાન લો
છો તું મહિને ૧૩૦ મા પડશે અને વર્ષ ના ૧૩૦૦ મા પડશે દર મહિને લો છો તું એક વર્ષ મા
૧૫૬૦ મા પડશે ૨૬૦ નું નુકસાન થાય અને એકી સાથે એક વર્ષ નો પ્લાન લેવાથી તું ૨૬૦ નો
ફાયદો થાય છે .
૨૦૦ gb નો પ્લાન
લો છો તું મહિને ૨૧૦ મા પડશે અને વર્ષ ના ૨૧૦૦ મા પડશે દર મહિને લો છો તું એક વર્ષ
મા ૨૫૨૦ મા પડશે ૪૨૦ નું નુકસાન થાય અને એકી સાથે એક વર્ષ નો પ્લાન લેવાથી તું ૪૨૦
નો ફાયદો થાય છે .
2TB ૨૦૦૦ gb નો
પ્લાન લો છો તું મહિને ૬૫૦ મા પડશે અને વર્ષ ના ૬૫૦૦ મા પડશે દર મહિને લો છો તું
એક વર્ષ મા ૭૮૦૦ મા પડશે ૧૩૦૦ નું નુકસાન થાય અને એકી સાથે એક વર્ષ નો પ્લાન
લેવાથી તું ૧૩૦૦ નો ફાયદો થાય છે .
google one ફાયદા
google one ને ૩
લોકો સાથે ભાગ મા લો તો તું એક વર્ષ ની ગણતરી કરો તો એક ના જોડે ૪૩૪ રૂ આવે અને
મહિને ૩૫ આવે એક ના જોડે આવે એક ના જોડે 33 gb આવે અને ૧૫ gb તું આવે છે આજ ના
જમાના મા ફોટો પાડવો એક શોખ થયી ગયો છે અને તેને backup રાખવો પણ જરૂરી છે એને
માટે google one પ્લાન બેસ્ટ છે પ્લાન લેતે હો તો play store કે લાભ મળશે રીવોર્ડ
પણ મળશે .
Post a Comment