Will-be-able-to-transfer-money-from-Twitter

twitter ને ઘણા સમય થી નવા ફીચર પર કામ કરી રહ્યા છે થોડા દિવસ પહેલા જ એક નવું ફીચર લાવ્યા હતા કે voice એક બીજા જોડે આપ લે કરી શકો અને આ ફીચર લોકો ને ગમ્યું હતું twitter રોજ રોજ તેને update પર કામ કરે છે એમાંનું એક ફીચર લાવી રહ્યું છે કે તમે એક બીજા ને પૈસા મોકલી શકો છો

twitter એક સોસીયલ મીડિયા પ્લેટફોર્મ છે જે ફેમસ લોકો જોડે જોઈન થવા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે આની મદદ થી તમે એક બીજા જોડે પૈસા આપી શકશો અને લયી શકશો પૈસા માટે ઘણી પ્લેટફોર્મ છે એમાંથી એક નો વધારો થશે twitter થી એક બીજા જોડે પૈસા ની આપ લે કરી શકશો twitter આ વિકલ્પ બધા માટે નથી પણ ટેસ્ટીંગ માટે પત્રકાર twitter export એમના માટે આ વિકલ્પ આપ્યું છે કંપની થોડા સમય મા બધા માટે આ વિકલ્પ આવી જશે તેનો લાભ બધા લયી શકશે

 twitter નવા ફીચર નામ શું છે | What is the name of Twitter new feature

twitter નવા ફીચર નું નામ tip jar છે આ ફીચર નો ઉપયોગ ios Android બને માટે ઉપલબ્ધ થશે આ વિકલ્પ સ્પેસ ની અંદર જોવા મળશે  અત્યારે બધા માટે આ ફીચર જોવા નહિ મળે ચુકવણી માટે કંપની પૈસા લેશે નહીં આનાથી લોગો ને પૈસા કમાવવા ના અવસર મળશે આ ફીચર કયારે આવશે તેની કોઈ નક્કી તારીખ નથી આપી જયારે એક બીજા જોડે જોડેલા હોઈ એવા સમય પૈસા આપવા લેવા મા સરલ રહશે 

લોકો આ ફીચર ની ઉપયોગ કરશે તું તેમાં થી કમાવી શકશે twitter ને પહેલા audio વિકલ્પ આપ્યું હતો તે વધારે પ્રસંદ કર્યું હતો

 

Tip Jar નો ઉપયોગ કેવી રીતે કરશો | How to use Tip jar

twitter મા tip jar વિકલ્પ નો ઉપયોગ માટે પહેલા twitter ને ઓપન કરવો પડશે

 twitter ની પ્રોફાઈલ મા જયી ને એડિટ પર ક્લિક કરી લો’

નીચે જોવો તું tip jar વિકલ્પ જોવા મળશે

 જયારે tip jar પર ક્લિક કરશો પેમેન્ટ ની service જોવા મળશે તેને ચાલુ કરવી પડશે તમારી સામે પ્લેટફોર્મ આમાં હશે તે પછી, તમારે બેંકની માહિતી માટે નોંધણી કરવાની રહેશે

Will be able to transfer money from Twitter







Post a Comment

Previous Post Next Post