discontinue web browser 2022


Microsoft  નું તું નામ સાંભળું હશે અને તેને ઘણી service નો ઉપયોગ કરતા હશો પણ કંપની એક service બંદ કરી રહી સે તેનું નામ છે internet expoler  છે જે લોગો તેને ઉપયોગ બહુ કરતા હતા અને આજે કોઈ ટેન્ડર ભરવા હોઈ કે સરકારી કામ માટે તેનો ઉપયોગ કરે છે એક વર્ષ પછી internet expoler બંદ કરવાનું નિર્ણય કર્યો  ,આ browser બહુ જાણીતું છે જયારે કમ્પ્યુટર નું શરૂયાત થયી ત્યારથી  આ browser નો ઉપયોગ કરે સે ને microsoft ને કહી દીધું કે ૧૫ જુન ૨૦૨૨ મા આ service બંદ કરી દેવા મા આવશે

microsoft ની પાસે ઘણી service આપે છે એમાની એક service બંદ કરી રહી છે એમાની ની એક service internet expoler બંદ થઈ જશે windows ને update ની સાથે browser પણ update કરી રહી છે  આ service ની સામે એક બીજી service આવી ગયી છે internet exppoler જગ્યા microsoft edge લે છે 

માઇક્રોસોફ્ટ એડજ (microsoft Edge )

microsoft internet expoler આવતે વર્ષ બંદ થસે અને તેની સામે microsoft edge આવશે  edge પણ લોક પ્રિય બની ગયું છે edge પર કંપની ને ઘણા મહિના થા કામ કરી રહ્યા છે તેને પછી નિર્ણય કર્યું કે internet expoler બંદ કરવાનો નિર્ણય કર્યો   તમે ચુકવણી સ્થાનાંતરિત કરી શકો છો માઇક્રોસોફ્ટ 2022 સુધીમાં આઇઇ મોડમાં IE સમર્પિત કરશે

ઇન્ટરનેટ એક્સપ્લોર (internet expoler )

ઇન્ટરનેટ એક્સપ્લોર ની શરૂયાત ૧૯૯૫ મા થયી હતી તે સમય એનો વપરાસ વધારે થતો હતો ત્યારે કોઈ બીજો કોઈ browser નહોતું  ને ૨૦૦૩ મા ૯૫ % વપરાસ ઇન્ટરનેટ એક્સપ્લોર હતો પણ ૨૦૦૪ મા મોઝીલા અને ૨૦૦૮ મા google chorme આવ્યા પછી લોગો chorme નો વપરાસ વધી રહો એવા લોકો ઇન્ટરનેટ એક્સપ્લોર એવા લોકો વાપરતા જેને સરકારી કામ કરવા હોઈ અને જેને ઇન્ટરનેટ એક્સપ્લોર browser વગર કામ ના થાય તેજ તેમાં કામ કરતા

ઇન્ટરનેટ એક્સપ્લોર ના ઉપયોગ કરતી વખત વધારે error આવતી તું ઘણા લોકો google chorme સાથે જોડાવા લાગ્યા ઘણી વખત તું internet ચાલતું હોઈ પણ ઇન્ટરનેટ એક્સપ્લોર મા internet ચાલુ ના થાય એવા ઘણા પ્રોબ્લેમ આવતા 

discontinue web browser 2022


Post a Comment

Previous Post Next Post