google assistant driving mode પહેલા અમેરીકા ના લોકો વાપરી શકતા હતા હવે ઇન્ડિયા ના લોકો તેનો લાભ લયી શકશે driving mode ને પહેલા google assistant driving mode ને ચલાવવા માટે google assistant ને જાણવું જરૂરી છે

google-assistant-driving-mode-in-gujarati


google assistant નું નામ તું  સાંભળ્યું હશે આજ ના યુગ મા કોણ Android ફોન નો ઉપયોગ નથી કરતા Android ફોન નો ઉપયોગ કરવો બહુ સહેલો છે નાના બાળકો પણ ફોન શીખવાડવા ની જરૂર નથી પડતી જયારે ફોન વાપરતા હોઈ નાના બાળક લખતા નથી આવડતું પણ કે બોલી ને કોઈ વસ્ત્તું serach કરી લે છે એટલો સહેલો છે

ગૂગલ assistant  એટલે શું, તે કેવી રીતે  ચાલુ કરવું અને બધી માહિતી ગૂગલ assistant ને લગતી બધી માહિતી પ્રાપ્ત થશે

Google Assistant એટલે શું ? 

google assistant બોલવાથી થી કામ કરે છે જો google ને બનાવ્યું છે કે  Artificial Intelligence થી કામ કરે છે જેમ તમે બોલ છો તેમ અવાજ થી કામ કરે છે તમારે mobile ને અડવાની ની જરૂર નહિ પડે


Google assistant ને ચાલુ કરવા માટે “ગૂગલ ઓકે “ હાય ગૂગલ “ બોલવું તું તમારા mobile મા ચાલુ થયી જશે

ગૂગલ assistant ની પાસે પોતાના જોડે અવાજ નિયંત્રક છે તમે તેનો ઉપયોગ લખાણ અને અવાજ થી કરી શકો છો તમે ગૂગલ ને બોલી ને કોઈ પ્રશ્ન પૂછી ને જવાબ જાણી શકો છો જો એનો જવાબ ફોન મા નહિ હોઈ તું તે internet થી થોડા જ વાર મા જવાબ તમારી સામે હશે

ગૂગલ આસિસ્ટન્ટ(google assistant) શું ઉપયોગ આવે છે

  • ગૂગલ આસિસ્ટન્ટની સહાયથી, તમે ફોનમાં ટેક્સ્ટ ટાઇપ કર્યા વિના ફોનમાં કંઈ પણ કરી શકો છો, તમે બોલવા થી  ફોનનું તમામ કાર્ય કરી શકો છો
  • પહેલા તમારે ગૂગલ assistant ને ખોલવા માટે “ગૂગલ ઓકે “ બોલવું એના  થી ના ખુલે તમારે mobile હોમ બટન ને દબાવી રાખવું તું google assistant ખુલી જશે
  • . તમારા મોબાઇલમાં વધુ એપ્લિકેશન છે, તમે ખોલવા માટે સમય લાગે છે તે સમય બોલાવથી ઝડપ થી કામ થશે 
  • તમારી ભાષા મા વાત કરી શકો
  • તમારી ભાષા મા સમાચાર જોયી શકો
  • સંગીત વીડિઓ બોલવાથી ઝડપી ખોલી શકો
  • કોઈ એપ ને ખોલી શકો
  • તમારે mobile મા કોઈ સેટીગ ભેર બદલ કરવા માટે બોલવાથી કર શકો
  • કોઈ સમય સેટ કરીને, જ્યારે સવાલનો જવાબ પ્રાપ્ત થશે, જેમ કે કોઈએ સમય પહેલાં પૈસા ચૂકવવાના હોય  છે અને તમને યાદ રાખવા ની જરૂર નથી google ને બોલીને આપી દો તો google જ તમને યાદ કરાવશે 

  • એલારામ સેટ કરી દો

  • કોઈ msg બોલીને લખી શકો

  •  નામ કહો અને ફોન લાગશે

બોલવાથી ઘણા કામ સહેલા થયી જશે

મારા ફોનમાં ગૂગલ assistant  છે કે નથી 

મારા ફોન મા google assistant છે કે નથી તેને જોવા માટે પહેલા મારે ગૂગલ ઓકે બોલવું પડશે જો એ બોલવાથી ના ખોલે તું mobile નું હોમ બટન નું થોડો સમય દબાવી રાખવું પડશે તું તમારે સામે google assistant ખુલી જશે

મોબાઇલમાં ગૂગલ આસિસ્ટન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું

તમારા મોબાઇલને ચકાસીને, ગૂગલ આસિસ્ટન્ટ મારા મોબાઇલમાં ખુલતો નથી, તમે તમારો ફોન જૂનો હશે અત્યારે જે નવા ફોન આવ્યા  છે તેમાં google assistant જોડે આવે છે તેને અલગ થી ડાઉનલોડ કરવાની જરૂર નથી પડતી હવે તમારી જોડે જુનો ફોન છે તું ડાઉનલોડ કરીએ

પહેલે mobile ખોલી ને પ્લે સ્ટોર ખોલવો પડશે

તેના ઉપર search જોવો મળશે તેમાં તમારે google assistant લખવું

તમારી સામે ગૂગલ આસિસ્ટન્ટ જોવા મળશે તેને તમારા mobile મા install કરવું પડશે 

Google assistant ભાષા કેવી રીતે બદલવી 

 ગૂગલ આસિસ્ટન્ટ પહેલા ખોલી ને ગૂગલ ઓકે કરવુ અથવા mobile ને હોમ બટન થોડી વાર દબાવી રાખો

જયારે google assistant ખોલે તો કઈ બોલવું નહિ તું તમારે સામે ફોટો જોવા મળશે તેના પર click કરવી તમારી સામે લેગ્વેંજ જોવા મળશે

 પહેલા ઈંગ્લીશ ભાષા હશે તેને પર click કરવા થી ભાષા બદલી અને ઉમેરી શકશો

 Google Assistant  Driving Mode in  gujarati

Driving mode  થી ખબર પડે છે કે જયારે driving કરતી વખતનો નો કોઈ વસ્તુ છે અને મન મા ઘણા પ્રશ્ન આવતા હશે કે તે શું હશે અને અમારે શું કામ આવશે તું તમને બતાવીએ કે driving કરતી વખત કોઈ નો ફોન આવે યા કોઈ msg આવે તું જોખમ હોઈ છે એવા સમય મા તમે driving mode ઓન કરી લો તું ફોન ને કાપવો કે ઉપાડવો તે અવાજ ના માધ્યમ થી તમે કમાંડ આપી શકો છો અને msg ને જવાબ આપી શકો છો

ગૂગલ ડ્રાઇવિંગ શું છે, તમારે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ જોવાની જરૂર રહેશે નહીં, તમે પણ વાંચી શકો છો, તમે ફોન પણ કરી શકો છો અથવા ફોન કાપી શકો છો કેવી રીતે

જયારે google મેપ મા કોઈ જગ્યા નું serach કરી ને આગળ નીકડી જયીયે તો google asssitant અવાજ થી તમેને કહે છે google ને drive mode પહેલા અમરીકા માટે હતો પણ ઇન્ડિયા પણ આવી  ગયું છે તે તેનો ઉપયોગ કરી શકો છો

google driving mode કરવાથી તમારે driving કરતી વખતે ફોન જોવા ની જરૂર નહિ પડે

driving mode નો ઉપયોગ કોણ કરી શકશે 

driving mode નો ઉપયોગ જે ફોન મા ૯.૦ ver હશે તે તેનો ઉપયોગ કરી શકાશે અને ૯.૦ ver ના ઉપરના ver ના ફોન મા અને ૪ gb રેમ હોવી જરૂરી છે તે તેનો લાભ લયી શકશે ૯.૦ ના નીચે ના ફોને મા driving mode જોવો નહિ મળે

 google assistant driving mode ચાલુ કેવી રીતે કરશો

driving mode ને ચાલુ કરવા માટે તમારે setting ને ઓપન કરવું પડશે તેમાં google જોવો મા આવશે તેને click કરો તું account ની નીચે ની સાઈડ account service દેખા છે તેને પર click કરો તેમાં મા છેલે serach અને voice પર click કરી દો પછી એક બોક્સ આવશે તેમાં notifications પર click કરી દો assistant driving mode પર ક્લિક કરી દો

DRIVING-MODE

 


 setting-google-account service-search assistant and voice-notifications-on driving mode


google assistant google ઓકે અને હોમ બટન પર થોડો સમય દબાવવા થી થોડો રાહ જોવા થી એક ફોટો દેખા છે એના પર click કરી દેવી નીચે ની સાઈડ transport પર click કરી ને ચાલુ કરી દો.




Post a Comment

Previous Post Next Post