How to download & Install Android 11 for pc – Android 11 નું તું નામ તું સાંભળ્યું હશે અને તમે mobile તું વાપરતા હશે તે કમ્પ્યુટર laptop મા install અને ડાઉનલોડ કેવી રીતે કરશો તેના વિશે જાણીએ તમે મોબાઈલ મા તું Android તું વાપરતા હશો હવે તમે કમ્પ્યુટર મા Android ઉપયોગ કરશો

how-to-download-Install-Android-11-for-pc


ગુજરાતી ટેક મા  તમારા બઘા નો સ્વાગત છે હવે તમે પોસ્ટ ને વાચો તું કમ્પ્યુટર android 11 કેવી રીતે થાય તેની માહિતી મળશે

તમે કોઈ દિવસ કમ્પ્યુટર મા android  ઓપરેટીંગ જોયી છે કે install કર્યું છે તું આજ તમે તમારા કમ્પ્યુટર મા જાતે install કરી શકશો install કરવું ઘણું સહેલું છે તમે કમ્પ્યુટર મા windows ૭ અને windows ૧૦ install કર્યું હશે અને તેને વાપર્યું હશે તમારા મન મા વિચાર આવતો હશે કે કમ્પ્યુટર મા android  વાપરી શકીએ હા તમે કમ્પ્યુટર મા android  વાપરી શકો છો mobile જે કામ કરો છો તે  કમ્પ્યુટર મા થશે હા થશે તમે જે mobile મા ગેમ વાપરશો તે પીસી મા વાપરી શકશો  જે મોબાઈલ કરો છો તે બધું કમ્પ્યુટર મા વાપરી શકશો 

પોસ્ટ ટાઈટલ(toc)

Android 11 ડાઉનલોડ કેવી રીતે કરશો | Android 11 Download in Gujarat

Android 11 ઓપન સોસ છે આપ કોઈ કમ્પ્યુટર મા વાપરી શકો છો તમારે કમ્પ્યુટર મા install નથી કરવો અને pen drive ના માધ્યમ થી વાપરી શકો છો તમારે કમ્પ્યુટર મા Android 11 કમ્પ્યુટર કેવું દેખાય તે જોવું હોઈ તો જોઈ શકો છો તેને વાપરવા માટે પહેલા Android 11 iso ફાઈલ ને ડાઉનલોડ કરવો પડે છે pen drive ને બૂટેબલ કરવી પડે

 Android 11 download કરવા માટે Bliss OS ના માધ્યમ થી download કરવી પડે તેના માટે Biliss ની વેબ સાઈટ પર જવું પડે સાઈટ પર ગયા પછી શું કરવુ પહેલા biliss iso download કરો

વેબસાઈટ ઓપન થયા પછી માઉસ થી નીચે કરો તો તમારી સામે Supported Bliss OS Downloads જોવા મળશે તેમાં ૩૨બીટ અને ૬૪બીટ જોવા મળશે બે ver આવશે એમાંથી કોઈ એક ને પસંદ કરો પછી yes કરી દો તો એક બોક્સ આવશે તેમાં તમારે કમ્પ્યુટર મા જે cpu હોય તે પસંદ કરો અને જે લીસ્ટ છે એમાં તમારા cpu નથી આવતું તું તમે intel select કરી દો અને download પર ક્લિક કરી દેવી

how-to-download-Install-Android-11-for-pc



Android 11 iso download થયી જશે પછી pen drive ને bootable કરવી પડશે

Bootable pen drive કેવી રીતે બનાવશો | how to create bootable pen drive   

pen drive ને bootable કરવા માટે બીજા સોફ્ટવરે નો ઉપયોગ કરીએ એમાં વધારે પડતા ત્રણ સોફ્ટવર નો ઉપયોગ કરીએ છીએ એમાં મા થી અમે એક સોફ્ટવરે  થી pen drive ને bootable કરવાના છીએ પણ ત્રણ સોફ્ટવરે ના નામ બતાવીને થોડી માહિતી આપીશ.

Refuse

refuse સોફ્ટવરે નો ઉપયોગ વધારે એક os ને pen drive ને bootable કરવા માટે વાપરીએ છીએ windows મા કોઈ દિવસ gpt partition થઈ જાય તે સમય બધી drive ને ફોરમેટ ના કરવો પડે એના માટે refuse સોફ્ટવરે કામ આવે છે

Power ISO

power iso નો ઉપયોગ નોર્મલ કામ માટે આ સોફ્ટવરે ઉપયોગ આવે છે એક સોફ્ટવરે સે કોઈ dvd બનાવી હોય , કોઈ કમ્પ્યુટર મા data હોઈ તું એને image બનાવવા કામ આવે છે અને pen drive ને bootable કરી શકીએ છીએ

Win Setupfrom Usb

એક સોફ્ટવરે સે તમે વધારે os bootable pen drive બનાવી શકો છો windows ૭ ,windows ૮ ,windows ૧૦ એક જ pen drive મા વાપરી શકો છો

bootable pen drive કેવી રીતે બનશે તેના વિશે જાણીએ પણ આપને એક os pen drive બનાવવા ની છે માટે refus નો ઉપયોગ કરીએ છીએ

refus pen drive bootable કેવી રીતે બનશે | Rufus create bootable usb drives

refus ને પહેલા download કરવો પડશે download કરવા માટે google મા refus બૂટ શોધવા થી મળી જશે refus ની ડાઉનલોડ લીન્ક જોવા મળશે તે  link પર ક્લિક કરવાથી તમારી સામે એક ફોટો જોવો મા આવશે તેને નીચે કરશો તું download link મળશે તેને click કરી ને કમ્પ્યુટર મા download કરી દો

pen drive ને bootable કરવા માટે સોફ્ટવરે ડાઉનલોડ થયી ગયું છે અને Android 11 iso ફાઈલ પહેલે થી છે હવે iso ફાઈલ જોડે રાખો હવે તમારે કમ્પ્યુટર મા pen drive લગાવી દો પછી refus સોફ્ટવરે ને ઓપન કરો

Rufus-create-bootable-usb-drives


 જયારે તમે refus ઓપન કરશો પહેલા તમે જે pen drive કમ્પ્યુટર મા લગાયી હશે તે દેખા છે device ના દેખાશે બૂટ selecttion મા iso select કરી દો select પર ક્લિક કરછો તમારા કમ્પ્યુટર iso select કરી દો સ્ટાર્ટ પર ક્લિક કરી દો yes –નો  આવે તું yes કરી દો થોડો સમય રાહ જોવો તો pen drive bootable થયી જશે હવે PC  Android 11 install કરીએ

 Android 11 install કરીએ | How to install Android 11

કમ્પ્યુટર મા Android 11 install કરવા માટે pen drive યા ડીવીડી હોવી જરૂરી છે અમારી જોડે તું pen drive છે અને તેને bootable પણ કરી છે હવે તેને કમ્પ્યુટર મા લગાવી ને pen drive ને select  કરી ને બૂટ કરવાની છે તેને માટે તમે pen drive ને બે રીતે બૂટ કરી શકાય

પહેલા તું F2 અને ડિલીટ કિ થી pen drive પહેલે બૂટ મા select કરી દો અને save કરી ને રીસ્ટાર્ટ કરી દો

બીજો બૂટ device ને ઓપન કરી ને pen drive ને select કરી દો પહેલા બૂટ device  ઓપન કરવા માટે PC ને રી સ્ટાર્ટ કરો અને કીબોર્ડ મા F૧૦,F11,F12 થી બૂટ ને ઓપન કરો એમાં થી pen drive ને select કરો અને enter કરો

how-to-download-Install-Android-11-for-pc

આમાં pen drive –hard disk દેખાય  છે એમાં થી pen drive પર enter કરવું  એક બોક્સ ઓપન થશે

how-to-download-Install-Android-11-for-pc

pen drive ને select કરશો android 11 ના સારા વિકલ્પ આવશે પહેલા વિકલ્પ થી કમ્પ્યુટર મા android 11 install કર્યા વગર વાપરી શકશો અને કમ્પ્યુટર ને install કરવા માટે advance વિકલ્પ select કરવાથી એક બીજો બોક્સ ઓપન થશે

how-to-download-Install-Android-11-for-pc
 how-to-download-Install-Android-11-for-pc

 advance વિકલ્પ enter કરવાથી તમારી સામે સ્ક્રીન આવશે  auto install પર enter કરો enter એક બોક્સ આવશે

how-to-download-Install-Android-11-for-pc
 how-to-download-Install-Android-11-for-pc



pen drive અને hard disk નું બોક્સ આવશે એમાં થી hard disk પર click કરી ને ઓકે કરવું એક બે બોક્સ આવશે એમાં તેમાં yes આપવું થોડો સમય રાહ જોવાથી Android install થયી જશે

હિન્દી મા વાંચવા માટે ક્લિક કરો  

Android 11 કમ્પ્યુટર મા કેવી રીતે install અને ડાઉનલોડ  કરશો  વીડિઓ

 


 

 

 

1 Comments

  1. In ranges from 11 to 18 and 29 to 36, 점보카지노 odd numbers are black and even are red. Its use in different nations is introduced with a stress on Indian zero and its transmission. The world acceptance of zero was not with out opposition/problems. People celebrated the third millennium on January 1, 2000.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post