How to download & Install Android 11 for pc – Android 11 નું તું નામ તું સાંભળ્યું હશે અને તમે mobile તું વાપરતા હશે તે કમ્પ્યુટર laptop મા install અને ડાઉનલોડ કેવી રીતે કરશો તેના વિશે જાણીએ તમે મોબાઈલ મા તું Android તું વાપરતા હશો હવે તમે કમ્પ્યુટર મા Android ઉપયોગ કરશો
ગુજરાતી ટેક મા તમારા બઘા નો સ્વાગત છે હવે તમે પોસ્ટ ને વાચો તું કમ્પ્યુટર android 11 કેવી રીતે થાય તેની માહિતી મળશે
તમે કોઈ દિવસ
કમ્પ્યુટર મા android ઓપરેટીંગ જોયી છે કે install કર્યું છે તું આજ
તમે તમારા કમ્પ્યુટર મા જાતે install કરી શકશો install કરવું ઘણું સહેલું છે તમે
કમ્પ્યુટર મા windows ૭ અને windows ૧૦ install કર્યું હશે અને તેને વાપર્યું હશે
તમારા મન મા વિચાર આવતો હશે કે કમ્પ્યુટર મા android વાપરી શકીએ હા તમે કમ્પ્યુટર મા android વાપરી
શકો છો mobile જે કામ કરો છો તે કમ્પ્યુટર
મા થશે હા થશે તમે જે mobile મા ગેમ વાપરશો તે પીસી મા વાપરી શકશો જે મોબાઈલ કરો છો તે બધું કમ્પ્યુટર મા વાપરી
શકશો
પોસ્ટ ટાઈટલ(toc)
Android 11 ડાઉનલોડ કેવી રીતે કરશો | Android 11 Download in Gujarat
Android 11 ઓપન સોસ છે આપ કોઈ કમ્પ્યુટર મા વાપરી શકો છો તમારે કમ્પ્યુટર મા install નથી કરવો અને pen drive ના માધ્યમ થી વાપરી શકો છો તમારે કમ્પ્યુટર મા Android 11 કમ્પ્યુટર કેવું દેખાય તે જોવું હોઈ તો જોઈ શકો છો તેને વાપરવા માટે પહેલા Android 11 iso ફાઈલ ને ડાઉનલોડ કરવો પડે છે pen drive ને બૂટેબલ કરવી પડે
વેબસાઈટ ઓપન થયા પછી માઉસ થી નીચે કરો તો તમારી સામે Supported Bliss OS Downloads જોવા મળશે તેમાં
૩૨બીટ અને ૬૪બીટ જોવા મળશે બે ver આવશે એમાંથી કોઈ એક ને પસંદ કરો પછી yes કરી દો
તો એક બોક્સ આવશે તેમાં તમારે કમ્પ્યુટર મા જે cpu હોય તે પસંદ કરો અને જે લીસ્ટ
છે એમાં તમારા cpu નથી આવતું તું તમે intel select કરી દો અને download પર ક્લિક
કરી દેવી
Android 11 iso download થયી જશે પછી pen drive ને bootable કરવી પડશે
Bootable pen drive કેવી રીતે બનાવશો | how to create bootable pen drive
Refuse
refuse સોફ્ટવરે નો ઉપયોગ વધારે એક os ને pen drive ને
bootable કરવા માટે વાપરીએ છીએ windows મા કોઈ દિવસ gpt partition થઈ જાય તે સમય
બધી drive ને ફોરમેટ ના કરવો પડે એના માટે refuse સોફ્ટવરે કામ આવે છે
Power ISO
Win Setupfrom Usb
refus pen drive bootable કેવી રીતે બનશે | Rufus create bootable usb drives
refus ને પહેલા download કરવો પડશે download કરવા માટે google મા refus બૂટ શોધવા થી મળી જશે refus ની ડાઉનલોડ લીન્ક જોવા મળશે તે link પર ક્લિક કરવાથી તમારી સામે એક ફોટો જોવો મા આવશે તેને નીચે કરશો તું download link મળશે તેને click કરી ને કમ્પ્યુટર મા download કરી દો
pen drive ને bootable કરવા માટે સોફ્ટવરે ડાઉનલોડ થયી ગયું છે અને Android 11 iso ફાઈલ પહેલે થી છે હવે iso ફાઈલ જોડે રાખો હવે તમારે કમ્પ્યુટર મા pen drive લગાવી દો પછી refus સોફ્ટવરે ને ઓપન કરો
જયારે તમે refus ઓપન કરશો પહેલા તમે જે pen drive કમ્પ્યુટર મા લગાયી હશે તે દેખા છે device ના દેખાશે બૂટ selecttion મા iso select કરી દો select પર ક્લિક કરછો તમારા કમ્પ્યુટર iso select કરી દો સ્ટાર્ટ પર ક્લિક કરી દો yes –નો આવે તું yes કરી દો થોડો સમય રાહ જોવો તો pen drive bootable થયી જશે હવે PC Android 11 install કરીએ
Android
11 install કરીએ | How
to install Android 11
કમ્પ્યુટર મા Android 11 install કરવા માટે pen drive યા ડીવીડી હોવી જરૂરી છે અમારી
જોડે તું pen drive છે અને તેને bootable પણ કરી છે હવે તેને કમ્પ્યુટર મા લગાવી
ને pen drive ને select કરી ને બૂટ કરવાની
છે તેને માટે તમે pen drive ને બે રીતે બૂટ કરી શકાય
પહેલા તું F2 અને ડિલીટ કિ થી pen drive પહેલે બૂટ મા
select કરી દો અને save કરી ને રીસ્ટાર્ટ કરી દો
બીજો બૂટ device ને ઓપન કરી ને pen drive ને select કરી દો પહેલા બૂટ device ઓપન કરવા માટે PC ને રી સ્ટાર્ટ કરો અને કીબોર્ડ મા F૧૦,F11,F12 થી બૂટ ને ઓપન કરો એમાં થી pen drive ને select કરો અને enter કરો
આમાં pen drive –hard disk દેખાય છે એમાં થી pen drive પર enter કરવું એક બોક્સ ઓપન થશે
pen drive ને select કરશો android 11 ના સારા વિકલ્પ આવશે પહેલા વિકલ્પ થી કમ્પ્યુટર મા android 11 install કર્યા વગર વાપરી શકશો અને કમ્પ્યુટર ને install કરવા માટે advance વિકલ્પ select કરવાથી એક બીજો બોક્સ ઓપન થશે
![]() |
how-to-download-Install-Android-11-for-pc |
advance વિકલ્પ
enter કરવાથી તમારી સામે સ્ક્રીન આવશે
auto install પર enter કરો enter એક બોક્સ આવશે
![]() |
how-to-download-Install-Android-11-for-pc |
હિન્દી મા વાંચવા માટે ક્લિક કરો
Android 11 કમ્પ્યુટર મા કેવી રીતે install અને ડાઉનલોડ કરશો વીડિઓ
In ranges from 11 to 18 and 29 to 36, 점보카지노 odd numbers are black and even are red. Its use in different nations is introduced with a stress on Indian zero and its transmission. The world acceptance of zero was not with out opposition/problems. People celebrated the third millennium on January 1, 2000.
ReplyDeletePost a Comment