![]() |
Amazon-launched-miniTV-service-free |
amazon એક શોપિંગ પ્લેટફ્રોમ છે તેમાં શોપિંગ કરીએ છીએ શોપિંગ ની app ઉપર free service જોવો મળશે કંપની ની પહેલી વાર લયી ને આવી છે amazon ઇન્ડિયા માટે free service લયી ને આવી છે તેનું નામ છે miniTv મા તમે વીડિઓ સ્ટ્રીમીંગ લયી ને આવ્યું છે તેમાં વેબસીરીજ,કોમેડી ,ટેક,બ્યુટી etc service free મા જોવા મળશે તે કેવી રીતે
amazon MiniTv શું છે | what is amazone mini tv
amazon Prime અને amazon MiniTv શું અલગ છે | What makes Amazone prime different from Amazone minitv
એમેઝોન પ્રાઇમ અને એમેઝોન મીનીટીવી બને અલગ છે તે કેવી રીતે .amazon prime ને વાપરવા માટે આપને તેના પ્લાન લેવા પડે છે એના વગર તેને વાપરી નથી સકતા અને minitv ને amazon તેને બિલકુલ free રાખું છે તેના વીડિઓ માટે અલગ થી પૈસા આપવા ની જરૂર નથી amazon prime ને વાપરવા માટે તેને માટે અલગ app છે પણ minitv ને અલગ app નથી તે free સે માટે અલગ app નથી miniTV amazon app મા જોવા મળશે
miniTv નો લાભ Android વપરાશકર્તા વાપરી શકશે ios અને વેબ ના વપરાશકર્તા માટે નથી કંપની ને કહ્યું કે આ service જલ્દી લાવશે આ service મા english ની સાથે ૯ ભાષા મા વીડિઓ જોયી શકશો આ service નો લાભ prime user લાભ લયી શકશે
amazon MiniTv કેવી રીતે વાપરશે | how to use amazon minitv
amazon MiniTv ને ઓપન કરવા માટે amazon શોપિંગ આપ ને ઓપન કરો એમાં નીચે કરશો તું miniTv ના સિમ્બોલ સાથે વીડિઓ જોવા મળશે તેને પર click કરો તું minitv ઓપન થશે અને ના દેખાય તું product search પર miniTv નામ search કરો તું તમારી સામે આવી જશે free મા miniTv નો આનદ માણો
Post a Comment