હેલ્લો દોસ્તો ગુજરાતી મા જાણકારી  બધા નો દિલ થી સ્વાગત છે તમે ને બધા ને microsoft account કેવી રીતે બનશે તેની જાણકારી આપવા નો છુ 

microsoft account કેવી રીતે બનશે


એક microsoft account બનાવશો તું તમને ઘણા ફાયદા થવાના છે  એક account થી તમને એક hotmail email id મળશે જયારે તમે windows ૧૦ વાપરતા હશો તેમા email id hotmail ની જરૂર પડે છે તેમાં કામ આવે છે 

આપડે એક ગૂગલ account બનાવવા થી એક gmail account મળે છે .ગૂગલ ડ્રાઇવ ગૂગલના બધા product ઉપયોગ એક password થી ઉપયોંગ કરી શકીએ અમે microsoft  એકાઉન્ટની બધી સેવાઓનો લાભ લઈ શકીએ છીએ, અમે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ બનાવવા વિશે શીખીશું.

પોસ્ટ ટાઇટલ (toc) 


microsoft account કેવી રીતે બનશે (how to create microsoft account )

microsoft account બનાવવા માટે તમારે પહેલા કોઈ browser ઓપન કરવુ પડશે તમે account બનાવવા માટે બે રીતે ઓપન કરી શકો છો  પહેલી રીત છે live.com અને microsoft.com લખી ને enter કરવું તું વેબસાઈટ ઓપન થયી જશે 


microsoft account કેવી રીતે બનશેજયારે તમે લાઇવ પર click કરી ને create one પર click કરી દેવી  email id ની સાથે લખવું 
microsoft-account-કેવી-રીતે-બનશે

જયારે તમે email id બનાવશો તું તમારી સામે hotmail થી email id બનાવવું છે કે outlook થી બનાવશો તે તમારી ઉપર છે આગળ તમારા નામ પછી email id select કરી ને enter કરી દો તું એક પેજ ઓપન થશે  જે password બનાવવો પડશે 


microsoft-account-કેવી-રીતે-બનશે

તમે એમાં password create કરી દો પછી નામ જન્મ તારીખ લખી ને next કરી દો

Microsoft account કેવી રીતે બનાવશોછેલ્લે,  કેપ્ચા આવશે સીધો  ફોટો select કરી દેવો  done કરી ને આગળ વધવું  બધા ફોટો સાચો ભરશો તું તમારો account ઓપન થયે જશે microsoft ફ્રી  service લાભ 

જયારે આપડે ગૂગલ મા regiser કરીએ તું આપને ઘણી સેવાઓ આપને મફત મલતી હતી આજે પણ મલે છે 

તેના  નામ છે  ગૂગલ ફોટો, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ વર્ડ, યુટ્યુબ, ટ્રાન્સલેશન ઘણી સેવાઓ મફત આપે છે.

માઇક્રોસોફ્ટ નું ખાતું ખોલીને, તમને ઘણી સેવા મળે છે, જે કોઈ નામ જણાવવા જઈ રહ્યું છુ,  નામ સાંભળ્યું જ હશે, તમારે સેવા વિશે થોડું જાણવાની જરૂર છે.

તમે લોકો વિંડોઝ 10 નો ઉપયોગ કરતા હશો , જેમાં તમે માઇક્રોસોફ્ટ નું એકાઉન્ટ દાખલ કરો છો, આની સાથે તમે office આવતું હશે one drive આવે છે 

  • Microsoft Office
  • one Drive
  • Microsoft teams
  • your phone

microsoft office

તમે માઇક્રોસોફ્ટ office નો ઉપયોગ કરી રહ્યાં છો અને આમાં તમે વિંડોઝ 10 નો ઉપયોગ કરો છો, તમારે જે document બનાવ્યો છે તેની તમારે જરૂર પડી અને તે સમય તમારી જોડી તમારું કમ્પ્યુટર નથી તું તમે mobile મા doucument જોઈ શકો છો અને તમારી સામે બીજા કોઈ નું કમ્પ્યુટર છે તું microsoft લોગીન કરી ને જોઈ શકો છો તેને માટે તમારે one drive ની જરૂર પડશે

One drive

one drive ના નામ થી ખબર પડે છે કે તેમાં data સ્ટોર થાય છે તેમાં document ફોટા વીડિઓ એના જાતે microsoft one drive ની અંદર upload થાય છે અને windows ૧૦ install કરો છો તો એના સાથે one drive આવે છે તમે અલગ થી download કરી ને install કરી શકો છો one drive નો લાભ લેવા માટે લોગીન કરવું પડે છે

one drive મા તમને ૫gb ની જગ્યા આપે છે જયારે one drive લોગીન કરો છો ડેસ્કટોપ my document ફાઈલ ઔટો અપલોડ થાય છે

કેટલીકવાર અમારી વિંડોઝ ખરાબ થઈ જાય છે, data ડિલીટ થયી જવાનો ડર રહે છે પણ one drive મા તમે લોગીન કરો છો તમારો જેવો data હશે તે પાછો આવી જશે .

Microsoft teams


માઇક્રોસોફ્ટ ટીમોનો ઉપયોગ જ્યારે અમે ટીમોમાં જોડાતા હોઈએ અને જૂથ સેમિનાર કોલેજ વિદ્યાર્થી માટે તેનો ઉપયોગ કરીએ 

your phone

વિન્ડોઝ 10 ની મદદથી તમે તમારા ફોનને કમ્પ્યુટર અને મોબાઇલમાં એકબીજા સાથે કનેક્ટ કરીને મૂકો છો, તમારે તમારા ફોન અથવા સંદેશને ફરીથી કમ્પ્યુટરથી જોવાની જરૂર નથી, તમે ફોનને ફરીથી જીવંત કરી શકો છો, વાત કરી શકો છો અને સંદેશને જવાબ આપી શકો છો.
Post a Comment

Previous Post Next Post